________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
કલશામૃત ભાગ-૩ કર્યજાતિ પોતે સ્વયં બંધાર્યાયરૂપ પુગલપિંડપણે બંધાયેલી છે.” આ શુભ અશુભભાવ એ તો પુદ્ગલપિંડ છે, પુદ્ગલ છે. આહાહા! બહુ આકરું કામ, “તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે.” ક્રિયાકાંડના જેટલા ભાવ છે તે બંધમાર્ગ છે.
* * *
(સ્વાગતા) कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं
જ્ઞાનમેવ વિદિતં શિવજેત:૪-૧૦રૂા. ખંડાન્વય સહિત અર્થ- “યત્ સર્વવિ: સર્વમ સfપ ર્મ વિશેષાત્ વસTધનમ્ શક્તિ”(ચત) જ કારણથી (સર્વવિદ) સર્વજ્ઞ વીતરાગ, (સર્વમ
બપિ ફર્મ) જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષય-કષાય-અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને (વિશેષાત) એકસરખી દેષ્ટિથી (વન્યસાધનમ્ શત્તિ) બંધનું કારણ કહે છે, [ભાવાર્થ આમ છે કે-જેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે તેવી જ રીતે શુભ ક્રિયા કરતાં જીવને બંધ થાય છે, બંધનમાં તો વિશેષ કાંઈ નથી;] “તેન તત સર્વમ પિ પ્રતિષિદ્ધ” (તેન) તે કારણથી (તત) કર્મ (સર્વમ 9િ) શુભરૂપ અથવા અશુભરૂપ (પ્રતિષિદ્ધ) નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાદેષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો; એવો ભાવ સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી. “વિ જ્ઞાનમ શિવત: િિહત”(જીવ) નિશ્ચયથી (જ્ઞાનમ) શુદ્ધસ્વરૂપઅનુભવ (શિવત:) મોક્ષમાર્ગ છે, (વિદિત) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ. ૪-૧૦૩.
કલશ - ૧૦૩: ઉપર પ્રવચન “यत सर्वविदः सर्वम् अपि कर्म अविशेषात् बन्ध साधनम् उशन्ति” ४ કારણથી સર્વજ્ઞ વીતરાગ,” ત્રિલોકનાથ જિનેન્દ્ર વીતરાગ એમ ફરમાવે છે કે
જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા,” શુભ વ્રત કરો, પંચમહાવ્રત, ઇન્દ્રિય દમન, ઉપવાસ મહિના-મહિનાના કરો, છ છ મહિનાના કરો, શરીર- શીલ, જા_જીવ બ્રહ્મચર્ય પાળો ઇત્યાદિ ક્રિયા તો શુભભાવ છે. ભગવાન તેને તો બંધનું કારણ કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com