________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯)
કલશામૃત ભાગ-૩ પરિણામ આવે છે પરંતુ તે મારા છે તેવી તેને મમતા નથી. શુભભાવ આવે છે પણ તે મારા છે એવી માન્યતા નથી. “સમસ્તે વિશ્વ પદ્ધતિમ અપાશ્ય-મમત્વ છોડકર” એમાં જીવે નાશ કર્યો એમ ન લીધું. “ઉપાસ્ય' એટલે મમત્વ છોડીને એમ લીધું.
ભાવાર્થ આમ છે કે- શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જેમ નય વિકલ્પો મટે છે તેમ સમસ્ત કર્મના ઉદયે જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે એવો સ્વભાવ છે.”
શું કહે છે? જેમ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાથી હું શુદ્ધ છું, હું અખંડ છું એવો વિકલ્પ છૂટી જાય છે. એવો કર્મ બંધન પણ છૂટી જાય છે. એમ કહે છે. ભાવબંધ છૂટી જાય છે તો દ્રવ્યનો બંધ પણ છૂટી જાય છે. અરે! માણસને આવું ઝીણું લાગે હવે કરવું શું? શેઠ કહે છે કે- કરવું શું? કરવું આ, અંદરમાં જવું. આહાહા! જ્યાં ભગવાન છે ત્યાં જવું, પામરતા છે ત્યાંથી હટી જવું. વિકલ્પથી પામર છે ભિખારી. દુઃખ અને દુઃખની દશાથી હઠવું અને પોતાના સ્વરૂપમાં આવવું તે કાર્ય-સિદ્ધિ છે. એ વાત પહેલી લીટીમાં આવી.
જેમ નય વિકલ્પ મટે છે તે પ્રકારે સમસ્ત કર્મના ઉદયથી થવાવાળા જેટલા ભાવ છે-વિકલ્પ છે તે મટે છે પરંતુ કર્મના મટવાથી જેટલા ભાવ છે તે અવશ્ય મટે છે. એવો સ્વભાવ છે.
આહાહા ! રાગ થાય છે પણ તે મારો નથી, તો તે મટી જાય છે. તેમ આત્માનો – સમયસારનો “ચેતયે” અનુભવ કરવાથી કાર્યની સિદ્ધિ થઈ. વિકલ્પ મટે છે તો કર્મબંધ પણ મટે છે.
*
*
*
(શાર્દૂલવિક્રીડિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।।४८-९३।। ખંડાન્વય સહિત અર્થ- “ય: સમયસ્થ સાર: ભાતિ” (5:) જે (સમયસ્થ સાર:) શુદ્ધસ્વરૂપ આત્મા (માતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે પરિણમે છે. તે કહે છે-“નયાનાં પક્ષે વિના અવતં વિજ્યભાવમ નામન” (નયાનાં) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો (પક્ષે: વિના) પક્ષપાત કર્યા વિના, (વનં) ત્રણે કાળ એકરૂપ છે એવી (વિજ્યભાવમ) નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવહુ તે-રૂપ ( મન) જે રીતે શુદ્ધસ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. ભાવાર્થ આમ છે કે-જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com