________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮
કલશામૃત ભાગ-૩ નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૩-૮૮.
* * *
(ઉપજાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।४४-८९ ।। અર્થ:- જીવ “ભાત'(પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ “ભાત”નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ
જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે).
ભાવાર્થ-બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્રષી અષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દેશ્ય અદેશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નિયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવલાપૂર્વક તત્ત્વનોવસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તે નો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૪૪-૮૯. પ્રવચન નં. ૮૧
તા. ૩૦-૮-'૭૭ કલશ - ૬૯ : ઉપર પ્રવચન આ કળશટીકાનો કર્તાકર્મ અધિકાર છે. તેમાં ૬૯મો શ્લોક છે. ૬૮ શ્લોક થોડો ચાલ્યો પણ તે બધાનો સાર એક જ છે. “ચ વ નિત્યમ સ્વરુપણુપ્તા: નિવસત્તિ તે
વ સાક્ષાત્ સમૃત પિત્તિ” જે કોઈ જીવ નિરંતર શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં તન્મય થયા છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com