________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૮૭
૧૫૩ હું મારા આનંદ સ્વરૂપને ગ્રહણ કરવા માટે જાઉં છું. જેને ગ્રહણ કરવાથી માતા ! ... “મવાવો” બીજા ભવ હવે અમે નહીં કરીએ.
નહિં પુવાન પુનમમવાનો” પોતાના સ્વરૂપને ગ્રહણ કરવા જાઉં છું. હવે હે માતા! “પુનમમ વીમો” પોતાની આનંદની રમણતાને અંગીકાર કરવાથી... હવે હે માતા ! ફરીને ભવ ધારણ નહીં કરીએ. “આવ ઘમ્મમ પરિવMયામોશબ્દ પડ્યો છે. “નૈવ ધર્મ પરિવર્નયામિ એટલે અંગીકાર કરીશ. “નર્દિ યુવાન પુનમમવાનો” પોતાના આનંદને અંગીકાર કરવાથી ફરીને હવે ભવ ધારણ નહીં કરીએ. અંતે અશરીરી સિદ્ધ થવાને લાયક છું. “મMITચે વ ચ સ્થિતિંજિ” માતા જગતમાં કઈ ચીજ અણપામેલ રહી ગઈ હોય!
આહા ! માતા જગતમાં આ આત્મા સિવાય બધી ચીજ અનંતવાર મળી ગઈ છે. પૈસા, બાયડી ને ધૂળધાણી. “MITયેન કવ ર રિસ્થતિંગિ” અણાગયેલ એટલે માતા; અણ પામેલ કઈ વસ્તુ છે? હે માતા! જે અમને અપૂર્વ લાગે છે. શ્રદ્ધા૨વમgવવિM
તુITમ' હે માતા! શ્રદ્ધા કરીને! અમારા પ્રત્યેનો રાગ છોડીને અમને રજા દઈ દે. અમે એકલા જંગલમાં ચાલ્યા જઈશું અને આત્મ સાધના કરીશું.
| બાપા ! મુનિપણું આને થયું કહેવાય. આ બહારની ક્રિયા તે મુનિપણું નથી. ભાઈ ! તને ખબર નથી. એ. આનંદના ઘુવધામમાં વસવું તેનું નામ મુનિપણું છે. એવી દશા કોઈ અલૌકિક છે.
આત્મા જાણવા લાયક છે તે વાત સાચી છે પરંતુ આત્મા દેખવા લાયક છે તેવા પક્ષનો ત્યાગ કરવો પડશે. બીજો પક્ષ કે- આત્મા દેખવા લાયક નથી એ પણ નય છે. બીજું દેખવા લાયક છે અને આત્મા દેખવા લાયક નથી એ પણ નય છે. બીજું દેખવા લાયક છે અને આત્મા દેખવા લાયક નથી (તે વ્યવહારનો પક્ષ છે). આ જોયું... આ જોયું.. ધૂળ ને પાણી બહારના પદાર્થ છે તે દેખવા લાયક છે એમ અજ્ઞાની કહે છે. તેનો તો અહીંયા નિષેધ કરી દીધો. પરંતુ પોતાનો આત્મા દેખવા લાયક છે એવા વિકલ્પનો પક્ષ પણ છોડી દે નાથ ! આહાહા ! સમજમાં આવ્યું?
અહીં કહે છે કે- એક નયનો પક્ષ છે જીવ દેશ્ય નથી, બીજી નયનો પક્ષ છે જીવ દેશ્ય છે. એ પ્રમાણે ચિસ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના પક્ષપાત છે. તત્ત્વવેતા પક્ષપાત રહિત છે. હું દેખવા લાયક છું એવી દેખવાની વૃત્તિ તેનાથી રહિત તત્ત્વ છે. તેને જ્ઞાનદર્શન ને ચારિત્ર કહે છે.
તે નિરંતર ચિસ્વરૂપ એટલે પોતાની દર્શન પર્યાયથી નિરંતર પોતાને દેખે છે. આહાહા ! “નિરંતર” શબ્દ છે. નિરંતર દેખે છે. તે તેનો ધર્મ નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. બાકી બધી વાતું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com