________________
૮૫.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯ થી ૮૯
(ઉપજાતિ). एकस्य भावो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ३५-८०।। અર્થ:- જીવ ભાવ છે (અર્થાત્ ભાવરૂપ છે) એવો એક નયનો પક્ષ છે અને જીવ ભાવ નથી (અર્થાત્ અભાવરૂપ છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૫-૮૦.
* * *
(ઉપજાતિ). एकस्य चैको न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिचिदेव ।।३६-८१।। અર્થ- જીવ એક છે એવો એક નયનો પક્ષ છે અને જીવ એક નથી (-અનેક છે) એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૬-૮૧.
* * *
(ઉપજાતિ). एकस्य सांतो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
સ્તચાસ્તિ નિત્ય વસ્તુ વિધવા રૂ૭-૮૨ાા અર્થ - જીવ સાત્ત (-અન્ત સહિત) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ સાન્ત નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૩૭-૮૨.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com