________________
• ઉદ્યોત ૧-૮ ]
વ્યંગ્યનું જ પ્રાધાન્ય [ ૨૧
આ ઉપરાંત, પ્રતીયમાન અના અસ્તિત્વને સિદ્ધ કરનાર જી... પણ એક પ્રમાણુ એ છે કે
-
એ અથ કેવળ શબ્દાર્થ શાસન (શબ્દશાસન = વ્યાકરણ અને અથશાસન = કાશ)ના જ્ઞાનથી જાણી શકાતા નથી. એ તા ફક્ત કાન્યા તત્ત્વજ્ઞા જ જાણી શકે છે.
એ અથ જો વાચ્યારૂપ જ હાત તા તા ફક્ત શબ્દ અને અના જ્ઞાનથી જ જાણી શકાત. પણ જેમણે કેવળ કૈાશ અને વ્યાકરણને જ અભ્યાસ કર્યાં છે, પણ કાવ્યતત્ત્વાના ભાવનથી જે વિમુખ છે, તેમને એ પ્રતીયમાન અર્થ સમજાતા નથી. જેમ ગાંધવ લક્ષણા જાણતા હેાય એટલે કે સંગીતનું શાસ્ત્ર જાણતા હોય, પણ જેમને ઉત્કૃષ્ટ ગીતના પરિચય ન હોય, તેમને સ્વરશ્રુતિ વગેરે લક્ષણેાના મેધ થતા નથી, એટલે કે તેઓ સંગીતની સૂક્ષ્મ ખૂબીએના સાચા આસ્વાદ લઈ શકતા નથી. ૭.
“સગ્યનું જ પ્રાધાન્ય
આમ, વાચ્યથી ભિન્ન એવા વ્યંગ્યનુ' અસ્તિત્વ સાષિત કર્યાં પછી પ્રાધાન્ય પણ તેનું જ છે, એમ ખતાવે છે
'
એ અ અને તેને વ્યક્ત કરવાને સમર્થ કાઈક શબ્દ ( બધા શબ્દો નહિ ) – એવા શબ્દાર્થાને મહાકવિએ પ્રયત્નપૂર્વક ખરાખર એળખી લેવા જોઈ એ.
-
અહી. વ્યંગ્યાને વ્યક્ત કરનાર ‘કોઈક શબ્દ ( બધા શબ્દો નહિ ) ’ એમ જે કહ્યુ` છે, તેનેા અર્થ એ છે કે સમાન અવાળા અનેક શબ્દો હાવા છતાં, પ્રસ્તુત પ્રસંગે ઇષ્ટ વ્યંગ્યા વ્યક્ત કરી શકે એવા તે કોઈ એક જ શબ્દ હોય છે, અને તેને બરાબર ઓળખી લેવા જોઈએ. પેાતે કયા અર્થે વ્યજિત કરવા માગે છે અને કયા શબ્દ એને વ્યંજિત કરી શકશે એ બરાબર સમજી લેવુ જોઈ એ. કારણ,