________________
૧૬૬ ] ગુણાને આય
[ ધ્વન્યાલ
ગુણાના વિષય નિયત થયેલા છે. જ્યારે સ’ઘટનાની ખાખતમાં એવું નથી. દા. ત., શૃંગારમાં પણ ઢીલ સમાસવાળી સ`ઘટના જોવામાં આવે છે, અને રૌદ્ર વગેરેમાં સમાસ વગરની સ`ઘટના પણ જોવા મળે છે.
એમાંથી શૃંગારમાં દીઘ સમાસવાળી સ`ઘટના વપરાઈ હાય એવું ઉદાહરણ
tr
ઃઃ
મન્ત્રારાસુમોનુપિ་િતાજા' અર્થાત્ “મ’દાર કુસુમની
પરાગરજથી પીળા થઈ ગયેલા વાળવાળી.’’
કાઈ કદાચ કહે કે આટલા ટુકડા ઉપરથી શૃંગારની અનુભૂતિ થતી નથી, એમ ધારી ખીજું ઉદાહરણ આપે છે
અથવા
―
―
अनवरतनयनजललवनिपतनपरिमुषितपत्रलेखं ते । करतलनिषण्णमबले वदनमिदं कं न तापयति ॥
[હે અખલા, નિરંતર અશ્રુજલના પડવાથી જેની પત્રાવલિ છેક ભૂસાઈ ગઈ છે એવું તારું હથેલી ઉપર રાખેલું આ માં કાને સંતાપ ન આપે? ]
અને રૌદ્રાદિમાં પણ સમાસવગરની સઘટના જોવા મળે છે. જેમ કે - યો ય: રાષ્ટ્ર ચિતિ વગેરે પહેલાં આવી ગયેલે
-
શ્ર્લાક.
આથી સિદ્ધ થાય છે કે ગુણે! સ'ઘટનારૂપ પણ નથી તેમ ઘટનાને આશ્રયે રહેલા પણ નથી.
ગુણાને આશ્રય
જો ગુણા સઘટનાને આશ્રયે ન રહેલા હાય તા એ કાને આશ્રયે રહેલા છે એમ માન
.1
એનું આલેખન શું છે એ અમે (બીન ઉદ્યોતની છઠ્ઠીકારિકામાં) જણાવી ચૂકયા છીએ.