________________
૦૪] ગુણીભૂતવ્યંગ્યનું નિમાં પણાન
[ બન્યારો તને રીઝવવી મુશ્કેલ છે, રડે છે શા માટે', એમ કહીને તેનાં આંસ છે છે, ત્યારે રાધાએ સામેથી આપેલે આ જવાબ છે. એનો બંએ સમજાવતાં વચનકાર કર છે કે –
(૧) “હે સૌ માળી', એ ધનને અંગ્યા એ છે કે તું સાચે જ ભાસળી છે, કારણ, તારી પ્રેયસી (મારી પત્ની) એક ક્ષણ પણ તું તેના ભોગના અષણ વગર રહે એવું ઇચ્છતી નથી, તે અહીં બાવ્યો તોયે તને તેણે પિતાનું વસ્ત્ર પહેરાવી દીધું!
(૨) “આ જઘનવમથી'- બંગ્યા એ છે કે આમ તો હું તારો કુરાચાર છુપાવે છે, ૫આજે આ પ્રત્યક્ષ પુરાવારૂ મારી પત્નીનું જાનવસ્ત્ર પહેરીને આવ્યો છે એટલે શી રીતે પું રહે ! વળી, તું એને એટલે બાદર કરે છે કે એ પહેરવામાં તેને પરમ પણ નડતી નથી.
() “લૂછી રહેલા'- વ્યંગ્યાર્થ એ છે કે મારાં આંસુ તો ૧૦ના છાતાં નથી, વહ્યા જ જાય છે, બલકે હજારમણ વડે છે; તું એ તો ભાન ભૂલે થઈ ગયો છે કે મારે બદલે તેને જ રોષે ભરાયેલી માને છે, નહિ તે તેની સાડી વડે મારાં આંસુ લુછે ખરા!
() “ખરેલાં' ના ભૂતકાળની અંજના એ છે કે મારો રેવાને અધિકાર પણ ભૂતકાળની વાત બની ગઈ
(૫) આટઆટલે આદર કરું છું તોય કેમ માનતી નથી, એવું જે પૂછતો હોય તો કહેવાનું કે “સ્ત્રીનું હૃદય કઠેર હેય છે.' એમાં સ્ત્રીને વ્યંગ્યાર્થ એ છે કે હું હવે એક સ્ત્રીમાત્ર રહી છું, મારા ઉપર તારો પ્રેમ નથી, એટલે મારામાં કશી વિશેષતા નથી. સ્ત્રીઓ કોમળ હદયની હોય છે, એવું નથી હોતું. આનું હદય તો વજધાયે કઠોર હોય છે, માટે જ તો આ બધું પ્રત્યક્ષ જેવા છતાં મારા હદના હજારો ટુકડા નથી થઈ જતા.
(૬) “ઉપચાર કરવા રહેવા દે'ને બંગયાર્થ છે કે તું જે કંઈ કરે છે એ સાચા પ્રેમથા નથી કરતો, ખાલી ઉપચાર છે. તારો પ્રેમ તે પેલી ઉપર જ છે. તે એવા ઉપચારની કશી જરૂર નથી.
() “મનામણું' બહુચનમાં વા૫નું છે તેને આશય એ છે કે કૃષ્ણને અનેક વલભાઓ હેઈ આવા પ્રસંગો વારંવાર આવે છે, અને એ એના સૌભાગ્યની અતિશયતા સૂચવે છે.