________________
- વો ૩-૪૩ ]
સકર તથા સંસદ્ધિ [ રy - અહીં વૃત્તિમાં જે “પણ” શબ્દ વાપર્યો છે તે એમ દર્શાવે છે કે આ ખુલાસે બી ન બંને પ્રકાર – અંગાંનિભાવ સંકર તથા સહ સંકરને પણુ લાગુ પડે છે. તે
પહેલાના આચાર્યોએ સંસૃષ્ટિ અને સંકર શબ્દ વાએ અલંકારના સંબંધમાં વાપર્યા હતા તમે ચંગાથેના સંબંધમાં વાપરો છે, એ કેવું ? એવી શંકાના સમાધાન માટે કહે છે કે –
. વાગ્યવાચકમાવવાળા અલંકારોમાં ઘણું અલંકારોની સંસૃષ્ટિ અને સંકર થઈ શકે છે, તેમ વ્યંગ્યવંજકભાવવાળા અનેક ધ્વનિમેદની અને ઇવનિ અને ગુણીભૂતવ્યંગ્યની પણ સંસૃષ્ટિ અને સંકર થાય એમાં કઈ વિરોધ નથી, એમ માનવું જોઈએ.
ધ્વનિ અને ગુગીભૂતવ્ય 5ના ત્રણ પ્રકારના સંકરનાં ઉદાહરણ આપ્યા પછી હવે તેમની સંસૃષ્ટિનું નિરૂપણ કરતાં કહે છે કે –
જ્યાં કેટલાંક પદો અવિવક્ષિતવાય ધ્વનિ પરક અને કેટલાંક સંલક્ષ્યક્રમભંગ્યપરક હોય ત્યાં ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યને સંકર છે એમ માનવું. જેમ કે –
“હે ભાઈ ગોપવધૂઓના વિલાસના સખા, રાધાની એકાંત કીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામંડપ કુશળ તે છે ને ? હવે તે મદનશમ્યા રચવા માટે કોમળ ફૂંપળો તેડવાની જરૂર ન રહેતાં તેમની લીલી ઝલક ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠ થઈ ગયા હશે.”
આ લેકમાં “વિલાસના સખા”, “રાધાની એકાંત ક્રીડાના સાક્ષી” એ પદે ધ્વનિરૂપ છે, અને “તેઓ” “હ” (જાને) એ બે પદે ગુણીભૂતવ્યંગ્યરૂપ છે. " એનો અર્થ એ છે કે એ લેકમાં લવામંડપને “સખા” અને
સાક્ષી' કહ્યા છે પણ લતામંડપ તો અચેતન હેઈ મૈસી કે સાક્ષિવ કરી ન શકે, એટલે એ અત્યંતતિરસ્કૃતવાએ વનિ બને છે; અને તેઓ '(તે) એ મંડપની અસાધારણતા વ્યક્ત કરે છે અને “હશે” (ારે)