________________
૩૩૨ ] ઉપસ’હાર.
"..
| ધ્વન્યાલે
ઉપર ગણાવેલા ચાર ભેદ્યાંથી અહી' પાશ્ચા બે ભેદેનાં જ ઉદાહરણ આપેલાં છે. આગલા ખેનાં આપેલાં નથી. એનું કારણ એ લાગે છે કે આ દેલા ઉદાહરણમાં પડેલા એ પ્રકાશનાં ઉદાહરણ પણ જોઈ શકાય એમ છે, આ રીતે ઃ—‘ પથિકસામાğિ'ના વિગ્રહ એવા પણ કહી શકાય કે ‘સામાજિક જેવા પથકા' અને તે એમાં લુપ્તાપમા અન્નકર થાય. એમાં રૂપક છે, એવું તે પહેલાં બતાવી ગયા છીએ. એટલે અહીં એક જ શબ્દમાં એ અલકારા રહેલા છે એટલે અહીં સદેહ સકર છે. અને એ સકર થયેલા અલંકારા સાથે અહી ધ્વનિની સષ્ટ છે. એનું સ્વરૂપ આવું છે ઃ નવા નવા અભિનયા જોવા માટે પચકારૂપી રસિક પ્રેક્ષકા હાજર થયા છે, મયૂરેશ નાચે છે, ગીત પણ ચાલે છે, વગેરે. એ ધ્વનિ શબ્દશક્ત મૂલ વસ્તુનિ છે. કહ્યુ, ‘મળિખ' વગેરે શબ્દો બદલી શકાય એમ નથી. આામ, અહીં સંકર ચયેલા અલ કારા સાથે શબ્દશક્તિમલ વસ્તુધ્વનિની સંસૃષ્ટિ છે. વળી, વિકસામાજિટે'માં જે રૂપક અને ઉપમાના સંદે સકર છે, તેની સાથે, એ જ શબ્દમાંથી વ્યજિત થતા ધ્વનિના સાર થાય છે. કારણુ, અહીં અલ કાર અને ધ્વનિની પ્રતીતિ એક જ વ્ય જકમાંથી થાય છે. આમ, સાંકરવાળા અલકારાની ધ્વનિ સાથે સષ્ટ અને સકર તેનાં ઉદાહરણ પણ મળી રહે છે. અને તેથી તે જુદાં આપેલાં નથી.
.
ઉપસ હાર
"
આ પ્રકરણના ઉપસંહાર કરતાં ૪૪મી કારિકામાં કહે છે
૪૪
1
આ રીતે વનના પેટાભેદો અને તેનાચે ભેદો કાણુ ગણી શકે એમ છે અમે માત્ર એનું દિગ્દર્શન કરાવ્યું છે.
સાચે જ, ધ્વનિના ભેદો અનંત છે; સહયાની જાણકારી માટે અમે તેનું આટલું દિગ્દર્શન માત્ર કર્યું' છે.
૪૫
આ રીતે જે ધ્વનિની વ્યાખ્યા કરવામાં આવી છે, અને જેનું વિવેચન. સારાં કાવ્ય રચવાને કે જાણવાને સારી રીતે ઉદ્યત થયેલા માણસેાએ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ;