________________
૩૫૮ ] કાવ્યના વિષય સામાન્ય નહિ, વિરોષ
[ ધ્વન્યાલેઃ
વિશેષરૂપે કરવામાં આવતું નથી. કવિએ પેાતે અનુભવેલાં સુખ વગેરેનું તેમ જ તેનાં (માલ્ય, ચંદન, વગેરે) કારણેાના સ્વરૂપનું ખીજામાં (પાત્રોમાં ) આપણુ કરીને, પેાતાના અને ખીજા (પાત્રો)ના અનુભવેલા સામાન્યમાત્રને આધારે તે વસ્તુઓનુ વણુન કરે છે. તે કવિએ કઇ ચેાગીઓની પેઠે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બીજાઓનાં ચિત્ત વગેāનું આગવું સ્વરૂપ પ્રત્યક્ષ કરી શકતા નથી. અને બધા જોનારાઓને એક જ સરખી રીતે પ્રતીત થતી અનુભવવાની વસ્તુએનુ' અને અનુભવે નુ' સામાન્ય સ્વરૂપ મર્યાદિત હાવાથી તે પહેલાંના વિએના વિષય બની ચૂકયુ' છે, કારણ, એ તેમના જ્ઞાનના વિષય ન ખન્યું હોય એમ માનવું ચે!ગ્ય નથી. એટલા માટે આજકાલના કવિએ કાઈ અમુક વનને નવું માનતા હેાય તે તે માત્ર તેમનું અભિમાન છે. એમાં જે વૈચિત્ર્ય હોય છે તે ભિતિ કહેતાં કહેવાની રીતનુ, ઉક્તિનુ' જ, હાય છે, (વસ્તુનુ નથી હાતું.).
અહીં પૂર્વપક્ષનું કહેવું એમ છે કે વસ્તુનું સ્વરૂપ કાળભેદે અને સ્થળભેદે બદલાતું રહે છે. એટલે કવિને વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન હે।વું શકય નથી. તે ક ંઈ ચેગી નથી કે ભૂત, ભવિષ્ય અને વર્તામાનમાં વસ્તુનાં જે રૂપા હાય તે બધાં પ્રત્યક્ષ જોઈ શકે. એટલે તે પેાતે અનુભવેલી લાગણીઓ અને તેના કારણરૂપ વસ્તુએ પેાતે જે રીતે અનુભવી હેાય તેને આધારે પેાતાનાં પાત્રોમાં આરેાપી તેનું વન કરે છે. એ વન પણ તે સામાન્ય રૂપે જ કરે છે, વિશેષ રૂપે નહિ. એટલે કે જે ભાવ કે જે વસ્તુ બધાને જે રીતે અનુભવમાં આવતાં હોય તે રૂપે જ કવિ વર્ણવે છે. એમાં તે એવા અશાને ટાળે છે, જે સામાન્ય અનુભવને વિષય બનતા ન હોય. આમ, કાવ્યને વિષય સામાન્ય જ હાય છે. હવે જગતમાં જેને બધાને સામાન્યપણે એક સરખા અનુભવ હાય એવા ભાવા અને એવી વસ્તુએ તેા ઓછી જ હાવાની, અને તેથી પહેલાંના કવિએ તેમને પેાતાનાં કાવ્યનેા વિષય બનાવી ચૂકયા જ હોય. એટલે આજના કવિએ જે કાઈ વિષયવનને નવું ગણાવતા હૈાય તેા તે તેમનું ખાલી અભિમાન છે; એમાં જે કઈનવીનતા હોય છે તે માત્ર ઉક્તિની જ હોય છે, વસ્તુની નથી હતી. માના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે