________________
:૩૬૬ ] પુશણા શબ્દાર્થો વાપરવામાં દોષ નથી
[ ધ્વન્યાલેાક્ર
વગેરે ), ગુણ ( સામાન્ય ધર્મ, સારાપણુ, સદ્ગુણ, લાભ, પરિણામ, દેરી, ધનુષની પણછ વગેરે) દ્વિજ (પંખી, બ્રાહ્મણુ, દાંત, વગેરે) જેવા અનેકા શબ્દ શ્લેષથી રચના માટે વાપરેલા છે. પણ નવા કવિ એના એ જ શબ્દો નવા અર્થમાં વાપરે છે ત્યારે તે કઈ જૂના નથી લાગતા. એવી રીતે ચંદ્ર · જેવાં અમુક અમુક ઉપમાના પણ વારંવાર વપરાવા છતાં, તેમાં નવીનતાની ખાટ વરતાતી નથી.
અહીં કહેવાને મુદ્દો એ છે કે મેટા બૃહસ્પતિ હેાય તેણે પણુ અક્ષરેશ અને શબ્દો તે જે ચાલતા આવેલા હાય – પહેલાંના કવિ વાપરી ગયેલા · હાય – તે જ વાપરવા પડે છે. તેમ છતાં એ શબ્દો વડે એ નવા અ વ્યક્ત કરી નવું સૌંદર્ય સિદ્ધ કરતા હોય તે તેમાં દોષ નથી. એવું જ શ્લેષ વગેરેનું પણ છે. અનેકા શબ્દો તે અમુક જ છે. બધા જ કવિએ એના એ શબ્દો વાપરીને કાવ્યમાં ચમત્કાર લાવે છે. કાઈ નવા કવિ પણ એના એ શ્લેષમય શબ્દો વાપરી નવા ચમત્કાર લાવી શકતા હાય તા એ જૂના શબ્દ વાપરવામાં કાઈ દોષ નથી.
અ
અહી' ભેંસન અને પટવન એવા મુદ્દો ઊભા કરે છે કે જો આનંદવન અને અભિનવની વાત સાચી હાય, અને આ કારિકા પહેલાંના કવિએએ વાપરેલા શબ્દોના ઉપયેાગની જ ચર્ચા કરતી હાય, તેા કાફ્રિકામાં ‘વસ્તુરચના' એવા શબ્દપ્રયાગ શા માટે કરવામાં આવ્યા છે? વસ્તુને ખરેખર શ્લેષના અર્થમાં ‘- વાનાં મર્થ: ' પદાર્થ, શબ્દા એવા થઈ શકે? અભિનવના કહેવા પ્રમાણે એને એ જ અર્થ થાય છે. તેા પછી કારિકામાં શબ્દચના ' એવા પ્રયાગ કેમ કરવામાં ન આવ્યા ? અક્ષરરચનાને લગતું -દૃષ્ટાંત પણ સમજી શકાય એવું છે. પણ જો વસ્તુના અર્થ શબ્દ હોય તેા આદિ'ના અશે કરવા? અમારું' સૂચન એ છે કે અહીં ‘ આદિ’ના અશબ્દ છે, અને · વસ્તુ 'ને અર્થ કાવ્યવસ્તુ છે. પણ આમ કરવા ખીજી પંક્તિમાં આવતા ‘હાવ્યવસ્તુનિ 'ના અર્થ' મચડવા પડે છે. કારણ, પહેલી પંક્તિમાં આવતા ‘વસ્તુ' શબ્દનેા એ સમા` રહેતા નથી. અમે એમ સૂચવીએ છીએ કે એના અર્થ એવા છે કે જ્યાં સુધી એક કે વધુ નવા કાવ્યવસ્તુના ઉપયેાગ કરવામાં આવ્યા હોય ત્યાં સુધી જૂના કાવ્યવસ્તુને ઉપયાગ કરવામાં વાંધા નથી).
C
.
પણ ૧૪મી ક્રારિકામાં કાવ્યવસ્તુ કાઈ પુરાણા કાવ્યવસ્તુને મળતું આવતું હાય તેાયે તેમાં જો આત્મારૂપ વ્યંગ્ય રસાદિ ઢાય તે તે અધિક શાલે છે, એમ કહ્યા પછી આ કહેવાની જરૂર રહે ખરી?
'