________________
જોવ -૩]
સકા તથા સંસરિ . કૃષક પૂરેપૂરું કેવું હેત તે તે રસને પરિષક થાત નહિ. માત્ર ૨૫ અને ખનિની સંસષ્ટિ જ થાત.
અવનિ સિવાયના ધ્વનિના બીજા પ્રકારો જેવા કે વસ્તુ અવનિ અને અલંકારવનિ સાથે પણ વાગ્યાલંકારને સંકર હોય જ છે. જેમ કે મારા જ આ ટકમાં –
“હે સમુદ્રશાથી ભગવાન, રસેને આસ્વાદ ગ્ય બનાવવા માટે પ્રયત્નશીલ એવી કવિઓની કોઈ નવતર દષ્ટિ, અને પ્રમાણસિદ્ધ અર્થોને પ્રગટ કરનારી વિદ્વાનની જે દષ્ટિ, એ બંને વડે આ વિશ્વને સતત વણવી વર્ણવીને અમે થાકી ગયા છીએ, તેમ છતાં તમારી ભક્તિના જેવું સુખ અમને કયાંય નથી મળ્યું.”
આ માં કવિની કષ્ટિને રસોને આસ્વાદયોગ્ય બનાવવા મથતી કહી છે. હવે દૃષ્ટિનું કામ તો જોવાનું છે. એ આરવાદોગ્ય બનાવવાનું કામ ન કરી શકે. એટલે અહીં વિરોધ આવે છે. પણ દષ્ટિને અર્થ કવિની પ્રતિભા એવો કરીએ એટલે એ વિષેધ ટળી જાય છે, અને અહીં વિરોધાભાસ અલંકારની પ્રતીતિ થાય છે. વળી, અહીં “જોઈને વર્ણન કરવું” એવો અર્થ કરીએ તે દૃષ્ટિનો અર્થ તદન બાધિત થતો નથી. અહીં કવિપ્રતિભા એવો અર્થ લેતાં કવિ જે બધું ખરેખર નજરે જુએ છે તેને લીધે તેની પ્રતિભામાં અમુક ચમક આવે છે. આમ, અહી દષ્ટિ શબ્દ અથાતરસંક્રમિત વાચ્ય બને છે, અને તેમાં વિધાલંકારની મદદ મળે છે. એટલે અહીં વિરોધાલંકાર અને અર્થાતરસંક્રમિતવાએ ધ્વનિ એ જેને અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર થાય છે. વળી, આ બંને અર્થો
દૃષ્ટિ” શબ્દમાંથી જ પ્રાપ્ત થાય છે એટલે એકવ્યંજકાનુપ્રવેશ સંકર પણ છે એમ પણ કહી શકાય. હવે વિદ્વાનોની જે દષ્ટિ છે તે કવિની રષ્ટિની પેઠે વિશ્વનું વર્ણન નથી કરતી, પણ આ પ્રત્યક્ષ વિશ્વનું યથાસ્થિત વર્ણન કરે છે. અહીં પણ દૃષ્ટિ વર્ણન કેવી રીતે કરે? –એ વિરોધ આવે છે, એટલે અહીં વિરોધાલંકાર છે એમ માનવું કે પછી “વિશ્વાસથી અંધ થયેલા આરસા'ની પેઠે અત્યંતતિરસ્કૃત વાય ધ્વનિ માનો? બંનેમાં સરખો ચમત્કાર છે, અને કોઈ એકના સ્વીકાર કે અસ્વીકાર માટે કોઈ ખાસ કારણ નથી, એટલે અહીં એ બેનો સંદેહસંકર છે. આમ, બા એ જ