________________
કરી સંકર તથા સમૃષ્ટિ
[ બન્યાયો પ્રક્ષા વાચક છે. એટલે એ બંને પદે વ્યંગ્ય ચાવથી પુષ્ટ થાય છે. આમ, એ બે ગુણીભૂતવ્યંગ્ય બને છે. આમ, આ શ્લોકમાં વનિ અને શ્રેણીભૂતવ્યંગ્ય બંને એકબીજાથી સ્વતંત્રરૂપે આવેલા છે, એટલે અહીં એ મજ સંપષ્ટિ છે.
હવે વાચાલંકાર સાથે વનિન સંકર અને સંસપિ, સમજાવે છે.
જેમાં રસ અને અલંકાર હોય એવા કાવ્યમાં અસંવર્યાકમબૅચની કહેતાં રસની સાથે વણ્યાલંકારનું મિશ્રણ થતું જ હોય છે.
અહીં લેચનકાર કહે છે કે વાગ્યાલંકાર એટલા માટે કહ્યું છે કે વ્યંગ્ય અલંકારના મિશ્રણસંકર અને સંસૃષ્ટિનો સમાવેશ તે, ઉપર જે ધ્વનિના ચાર અને ગુણભૂતવ્યંગ્યના ચાર એમ આઠ ભેદો ગણાવ્યા તેમાં જ થઈ જાય છે. એટલે હવે વાચાલંકારને જ વિચાર કરવાનો રહે છે. બીજા ઉદ્યોતમાં જ્યાં એમ કહ્યું છે કે અલંકારોની પેજના વિચારપૂર્વક કરવી ત્યાં જે ઉદાહરણ આપેલાં છે, તે વાચાલંકાર અને રસવિનિના મિશ્રણન, એટલે કે ત્રણ પ્રકારના સંકર અને સંસદ્ધિનાં ઉદાહરણ આવી જ જાય છે. જેમ કે ત્યાં ૧૯મી કારિકાની વૃત્તિમાં “હે મધુકર” એ
કમાં રૂપમુક્ત વ્યતિરેકાલંકાર છે અને તે શૃંગારરસને પોષે છે. એટલે ત્યાં ૨૫ક વ્યતિરેક અને શૃંગારરસને અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર છે. એ થકમાં સ્વભાતિ અલંકાર પ્રધાન છે, એટલે એમાં સ્વભાવોક્તિ અને શૃંગારરસનો એક થયાનુપ્રવેશ સંકર પણ છે. આ ત્રીજા ઉદ્યોતની ૪૦ મી કારિકાની વૃત્તિમાં “તાડી જગ્યાએ ઊગેલી' વગેરે ગાયામાં પ્રકરજ્ઞાન ન હોવાને કારણે પામરના સ્વભાવનું વર્ણન છે કે રસનિ છે, તેને નિર્ણય થઈ શકતો નથી, એટલે ત્યાં રસવનિ અને વાચાલંકારને સહ સંકર છે. આમ, રસધ્વનિ અને વાચાલંકારના ત્રણે પ્રકારના સંકરની સમજૂતી તો અપાઈ ગયેલી છે, એટલે હવે રસ ધ્વનિ અને વાયાલંકારની સમૃદ્ધિનો જ વિચાર કરવાનું બાકી રહે છે. ખરું જોતાં, અલંકારમાત્ર રસને પષતા હેય છે, તેમ છતાં કેટલીક વાર કવિને પ્રધાન અભિપ્રાય અલંકાર રચનાને જ હેય છે, અને ત્યારે તે રસપષક નથી બનતો. એવા અલંકા સંકર રસવનિ સાથે થઈ જ ન શકે, સંસષ્ટિ થઈ શકે. આ વાત બીજ ઉષોતમાં ૧૯મી કારિકાની વૃત્તિમાં “કોલે ભરાઈને' વગેરે ની ચર્ચામાં બતાવેલી છે કે જે ત્યાં બાહુપાશનું