________________
૨૪] સકં તથા સમૃષ્ટિ
સંદેવ સંકર પણ છે. જેમ કે આ બીજા લેકમાં “પાંડવોને દાસ કહેનાર' એ વાકષાંશ જ અહીં ક્રોધને બંજક બનને ગુણભૂત ગ્યાએ પ્રતીત થાય છે. સાથે સાથે એમાંથા એવી પણ એ જના નીકળે છે કે અમે તો અનાદાસ રહ્યા એટલે અમારે એને મળવું જ જોઈએ. આમ, અહીં સ્વતઃ સંભવા સંલયક્રમવ્યંગ્ય ધ્વનિ પણ પ્રતીત થાય છે. બંને ચમકાર છે. એટલે આ બેમાં કયો અહીં વિશેષ ચમકા ક છે એ નક્કી કરવા માટે કઈ સાધકબાધક પ્રમાણ નથી, એટલે અહીં સસંદેહ સંકર પણું છે. અને (૩) એન એ પદમાંથી ગુણભૂતવ્યંગ અને રસધ્વનિ બનની પ્રતીતિ થાય છે, એટલે અહીં એકાઝવાનુ છે સંકર પણ છે.
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે એક જ લેકમાંથી પ્રતીતિ થત અર્થ પ્રધાન નિરૂપ પણ હેવ અને ગુણભૂતવ્યંગ્યરૂપ પણ હેય, એ કેવી રીતે બને છે આ શંકાનું સમાધાન કરવા કહે છે કે –
એટલા માટે ધ્વનિના પિતાના જ ભેદ સાથેના સંકરની, પિઠે પદને આશ્રયે રહેલા ગુણીભૂતવ્યંગ્યની સાથે વાકયને આશ્રયે પહેલા ઇવનિના સ કરમા વધો લેવા જેવું કશું નથી. કારણ, જેમ ધ્વનિના ભેદને એકબીજા સાથે સંકર થઈ શકે છે, તેમ પઇને આશ્રયે રહેલા ગુણીભૂતવ્યંગ્યને વાકરને આશ્રયે રહેલા રસવનિ સાથે સંકર થઈ શકે છે.
કારણ, બનેને આય જુદે છે.
આ ખુલાસે અંબાંગી ભાવવાળા સંકરને અને સસંદેહ સંકરને તે લાગુ પડે છે, પણ એકાદવાનુપ્રવેશ કરત કેવી રીતે લાગુ પડે? કારણ, ત્યાં તો બંનેને આબય એક જ હે ય છે. એનું સમાધાન કરતાં કહે છે કે –
વળી, એક જ વ્યંગ્યાર્થીને પ્રધાન અને ગૌણ ગણીએ તે વિરોધ આવી શકે, પણ વ્યંગ્યાથે જુદા જુદા હોય તે, તેમાં પણ વિરોધ આવતું નથી.
કહેવાનો મતલબ એ છે કે આશ્રય એક હોવા છતાં પ્રધાન વ્યંગ્યાથે એક હેય અને ગૌણ બંમાર્ય બીજે હેય તો પછી વિરોધ રહેતો નથી.