________________
બાલોત ૩-૪૩ ]
સકર તથા અષ્ટા કરત : અહીં “ખીલેલાં કમળાની સુંગંધની મિત્રીને કારણે એ વાક્યમાં
મત્રી ” શબ્દ અત્યંતતિરસ્કૃતવાએ વનિ છે. કારણ, મિત્રી કરવી છે મનુષ્યને ધર્મ છે, નહિ કે વાયુને, એટલે અહીં મરીનો અર્થ “સંપર્ક' એવો લેવો પડે છે, મૂળ અર્થ બિલકુલ છેડી દેવો પડે છે. બીજા પદેમાં આ રીતે અલંકારો જોઈ શકાય. પૂજનને લંબાવતો ” એમાં “જાણે કૂજનને લંબાવતો” એવી ગમ્ય ઉઝેક્ષા, “પ્રભાતે વાતા વાયુ'માં વિભાક્તિ , કમળરૂપી સ્ત્રીઓનાં મુખ, એવું વ્યંજિત રૂપક અને પ્રિયતમની પેઠેમાં ઉપમા. આમ, આ લેકમાં અવિક્ષિવાચ્ય વનિના પેટા પ્રકાર અત્યંત તિરસ્કૃતવાચ વિનિની સાથે આ બધા અલંકારોની સંમષ્ટિ છે, અને તે પદાશ્રિત છે.
૪૭ મી કારિકામાં એમ કહેવામાં આવ્યું હતું કે “ગુણીભૂતવ્યંગે, અલંકારે, અને પોતાના પ્રત્યે સાથે સંકર અને મંચુષ્ટિ થતાં, એ વળી અનેક રૂપે પ્રગટ થાય છે;' અત્યાર સુધીમાં એ કારિના પહેરા ભાગમાં કહેલાં સંકર અને સંસૃષ્ટિની ઉદાહરણો સહિત સમજુતી આપવામાં આવી. હવે, કારિકાનો જે બીજો ભાગ છે કે “એ વળી અનેકરૂપે પ્રગટ થાય છે, તેને અર્થ એવો છે કે ઉપર ગણાવેલી વનિની સંસષ્ઠ અને સંકર ઉપરાંત બીજી રીતે પણ સંકરસંસૃષ્ટિ સંભવે છે અને તે એ રીતે કે પહેલાં અવનિની પોતાના બે સાથે, ગુણીમૂત વ્યંગ્ય સાથે અને અહંકારે સ એક વાર સંકર કે સંસૃષ્ટિ થઈ જાય ત્યાર પછી એ મિશ્ર પ્રકારો સાથે ફરી વનિની સંકરસંસૃષ્ટિ થઈ શકે છે. અને એ રીતે એના આ ચાર ભેદ સંભવે છે: (૧) પિતાના સ્વતંત્ર મિશ્ર ભેદોની પિતાના સ્વતંત્ર બે સાથે સંસૃષ્ટિ અથવા સંકર; (૨) ગુણીભૂતવ્યંગ્ય સાથે સંસષ્ટ કે સંકીર્ણ પિતાના ભેદની ફરી પોતાના ભેદે સાથે સંસૃષ્ટિ કે સંકર; (૪) પરસ્પર સંસ્કૃષ્ટ ગુણીભૂતવ્યંગ્યની સંસૃષ્ટિ અથવા સંકર; (૪) અલંકારો સાથે સંયુષ્ટ ધ્વનિની પોતાના ભેદો સાથે સંસૃષ્ટિ કે સંકર; (૫) પરસ્પર સંસ્કૃષ્ટ અથવા સંકીર્ણ અલંકારોની વનિના કોઈ ભેદ સાથે સંસૃષ્ટિ કે સંકર. આમના પહેલા ચાર પ્રકારનાં ઉદાહરણ મળવા મુશ્કેલ છે, એટલે કેવળ પાંચમા પ્રકારનાં જ ઉદાહરણો હવે પછી આપવામાં આવે છે. એ છેલ્લા પ્રકારના પણ ચાર પેટા ભેદો સંભવે છેઃ (૧) સંકર પામેલા અલંકારને પ્રનિભેદ સાથે સંકર; (૨)..સંકર પામેલા અલંકારની ધ્વનિભેદ સાથે સંસદ્ધિ: (૩) સંસૃષ્ટિ પામેલા અલંકારોને ધ્વનિર્ભ સાથે સંકર; અને (૪) સંસૂ પામેલા અલંકારની વનિભેદ સાથે સંસદ્ધિ. એમાંથી હવે.