________________
૧૮ ] ચિત્રકા
[બન્યાક लंधिभगमणा कलहीलभालो होतु ति बढमंतीम ।
हालिमस्स भासिस पारिवेसबहुभा वि णिन्पषिमा ॥ એની સંસ્કૃત છાયા બા પ્રમાણે થાય?
लंधितगगनाः कर्पासलता भवन्विति वर्षयन्त्या ।
हालिकस्वाशिषं प्रातिवेश्यवधुका निर्वापिता ॥ [ કપાસના છોડ આશ જેટલા ઊંચા વધે એ આશીર્વાદ ખેડૂતને આપીને તેણે પડોશીની વહુને શાંત પાડી.]
અહીં પ્રસંગ એ છે કે કઈ પડોશીની વહુ ખેડૂતના પ્રેમમાં પ છે, પણ તેને સમાગમની તક મળતી નથી એટલે વિરહતાપથી બન્યા કરે છે. બા બાજુ ખેડૂત કપાસના ખેતરમાં કામ કરી રહ્યો છે. ત્યાં પેલી વિરહતાપથી બળી રહેલી પડોશી વહુની કઈ લખી ખેડૂતને આ રીતે બાશીર્વાદ આપવાને મિષે તેને સાંત્વન આપે છે. એને યંગ્યાર્થ એવો છે કે તારે હવે સંતાપ કરવાની જરૂર નથી. કપાસના છોડ થોડા દિવયમાં જ ખૂબ મોટા થઈ જશે એટલે તું એ ખેતરમાં તારા પ્રેમી ખેડૂતને સમાગમ કરી શકશે. અહીં આ વ્યંગ્યા “પડેશીની વહુને શાંત પાડી' એ વાગ્યાથને સમર્થિત કરવા આવે છે એટલે ગુણીભૂતવ્યંગ્ય છે. એનાથી વાચની ચાતા જ સિદ્ધ થાય છે.
બીજી ગાથા આ પ્રમાણે છે: गोदावच्छकुडंगे भरेण जबूसु परबमाणेसु ।
हलिगवहुआ णिभंसइ जंबूरसरत्तमं सिमन ।। એની સંત છાયા આ પ્રમાણે થાય?
गोदावनिकुंजे भरेण बम्बूषु पञ्यमानासु । हानिकवनिक्सति जम्बूरसरकं सिचयम् ॥ [ગોદાવરી નદીને કાં આવેલી કુંજમાં જ પાકોને રસથી ભરાઈ ગયાં છે ત્યારે ખેડૂતની વહ જાંબુના રસથી રંગેલું વસ્ત્ર પહેરી લે છે.)
ગોદાવરીને કાંઠે આવેલી કુંજમાં જતી વખતે ખેડૂતની વહુ નાના રથી રંગેલું વસ્ત્ર પહેરી લે છે, એને અર્થ એ છે કે એ ત્યાં ઉતાવળે ઉતાવળે કોઈ પ્રેમીને મળવા જાય છે, અને ત્યાં સમાગમ દરમ્યાન એના વને નઇના રસના ડાવ લાગવાને ભવ છે, અને તે છુપાવવા માટે