________________
૧૦ ] સકર તથા સંસૃષ્ટિ
[વિન્યાલક એ અનેક ભેદે આ રીતે થાય છે. (૧) પિતાના ભેદો સાથે સંકર (ત્રણે પ્રકારના), (૨) પોતાના ભેદની સાથે સંસૃષ્ટિ, (૩) ગુણભૂતવ્યંગ્ય સાથે સંકર, (૪) ગુણભૂતવ્યંગ્ય સાથે સંસદ, (૫) વાયાલંકાર સાથે સંકર (૬) વાગ્યાલંકાર સાથે સંછ, (૭ સંસૃષ્ટ અલંકાર સાથે સંકર અને (૮) સંસ્રણ અલંકાર સાથે સ સૃષ્ટિ, એમ અનેક પ્રકારે વનિ પ્રગટ ચાય છે.
લેચનનકાર આ ઉપભેદેની ગણના આ પ્રમાણે કરે છે. નિના શુદ્ધ ભેદ ૩૫, ગુણભૂત વ્યંગ્યના પણ એટલા જ એટલે ૩૫, અને અલંકારોને ૧ ભેદ એમ કુલ ૭૧ થયા એ ભેદ ના ૩ પ્રકારના સંકર અને ૧ પ્રકારની સંસૃષ્ટિ થઈ શકે એટલે ૭૧ ૪૪ = ૨૮૪ ભેદો થયા. એને શહ ભેદોથી ગુણત ૨૮૪ x ૭પ = ૭૨. થાય એમ કહ્યું છે, તે ચેખી ભૂલ છે. ૨૮૪ x ૭પ ગુણાકાર ૬૯૪૦ થાય.
પણ ગાણિતિક દષ્ટિએ આ ગણતરી બરાબર નથી અને એની ચર્ચા આચાર્ય વિશ્વરે તથા “તારાવતા 'કારે વિગતે કરેલી છે. મમ્મટની અને વિશ્વનાથની ગબુતરી સાથે એની તુલના પણ કરેલી છે. શ્રી ડોલરરાય માંકડે પણ “કાવ્યવિવેચન માં એની ચર્ચા કરેલી છે. જિજ્ઞાસુએ એ તે તે સ્થાને જોઈ લેવા. અહીં મેં માત્ર લાયનકારની ગણતરી દર્શાવીને જ સંતોષ માન્યો છે.
વનિના ભેદભેદની અનંતતા દર્શાવ્યા પછી આ બધાં સંકર અને સંસૃષ્ટિ શી રીતે થાય છે તે થોડાં ઉદાહરણ આપીને સમજાવે છે.
એમાંથી પોતાના ભેદો સાથે સંકર ત્રણ રીતે થાય છે. કોઈવાર અનુગ્રાહ્ય-અનુગ્રાહક અથવા અંગાંગી ભાવથી, જેમ કે
દેવર્ષિ વદતાં એવું” વગેરે કaોકમાં. એ લેકમાં અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમચંખ્ય ભેદની સાથે અસંલક્ષ્યક્રમ યંગ્ય ભેદ અનુગ્રાહ્યરૂપે ભજે છે.
કહેવાનો અર્થ એ છે કે આ લેકમાં પાર્વતીની લજજ અથવા અહિલ્યા સલમ્રામચેંગ્યરૂપે પ્રતીત થાય છે. અને તે, અભિલાષરૂપે વિપ્રલંભશૃંગાર જે અહીં અસંલક મળ્યું છે, તેને પોષે છે. એટલે