________________
હોત ૩-૪૦ ] ગુણીભૂતવ્યનું વિનિમાં પર્યાવસાન [૦૦
બેશક, કુશળ માણસે રાજાને પણ સેવે છે, વિષનો પણ ઉપયોગ કરે છે અને સ્ત્રીઓ સાથે પણ રમણ કરે છે.”
આને વિશે લચનકાર કહે છે કે જે આ બૅકમાં દુન્યવી વિષે પ્રત્યેના નિર્વેદરૂપ શાંતરસની પ્રતીતિ થાય છે, તેમ છતાં, એમાં ચમત્કાર તે વાગ્યાથંનિષ્ઠ જ છે. રાજાની સેવા કરવી, સ્ત્રીઓ સાથે રમણ કરવું અને વિષનું સેવન કરવું ત્રણે સરખાં અસંભવિત અને વિપરીત પરિણામ નજાવનારી છે, એવો વ્યંગ્યાર્થ પણ વાચને જ શોભાવે છે. આમ, અહીં આખા વાકપમાંથી રસાભિવ્યક્તિ થતી હેવા છતાં, ચમત્કાર તેને નથી, પણ વાચને જ છે, એટલે આ બે ગુણભૂતવ્યંગ્યનું જ ઉદાહરણ ગણાય, નહિ કે ધ્વનિનું.
અહીં વ્યંજના વાચાર્યને ઉપકારક શી રીતે થાય છે, તે દર્શાવતાં કહે છે કે “અપિ' (૫) શબ્દ બને બાજુએ જોડવાને છે, કર્મ સાથે તેમ જ ક્રિયાપદ સાથે. એને અર્થ એ થયો કે “રાજાને ૫ણુ” અને “સેવે પણ' એમ બંને રીતે “પણ”ને સંબંધ જોડવાને છે. રાજાને પણ વ્યંજના એવી છે કે રાજાઓને રીઝવવા જેવી કપરી વાત છે, તેઓ કેવા -તરંગી, અસહિષ્ણુ અને સર હોય છે, એ સૌ કોઈ જાણે છે. “સેવે પણ છે? એની વ્યંજના એ છે કે રાજા સાથે દૂરથી કામ પા તો કદાચ એટલું કપરું ન પણ નીવડે, પણ તેમની સેવા કરવા તો સતત તેમની પાસે રહેતું પડે, એ અત્યંત મુશ્કેલ છે. એ જ રીતે, “વિષનો ઉપયોગ કરે છે અને
સ્ત્રીઓ સાથે રમણ કરે છે' એ વાકયોમાં પણ “પણું ને બંધ કર્મ અને ક્રિયાપદ બંને સાથે જોડવાનું છે. અને અનુરૂપ વ્યંજના સમજવાની છે. “ચ' (અને) શબ્દ એક વાર વપરાય છે, પણ તેની યોજના ત્રણ વાર કરવાની છે. કારણ, વ્યાકરણને એવો નિયમ છે કે “પ્ર” “ચ” વગેરે ઘાતક, નિપાતો અંતે આવે છે, પણ તેમને બવય બધાં તે સાથે થાય છે. જેમ કે નમઃ રીતે કામળ ભરિતા એમાં “ચ' છેવટે આવ્યું છે, પણ ત્રણે નામ સાથે એને અવય કરવાનું છે. અને એની બંજના એ છે કે આ ત્રણે વસ્તુ – રાજાની સેવા, વિષનું લક્ષણ અને આ સામે રમણ - સરખી અસંભવિત અને વિપરીત પરિણામ લાવનારી છે. એ જ રીતે “ખલું' (બેan) શબ્દનો અવય પણ બે વાર કરવાને છે. - કુળ” સાથે અને “માણસ” સાથે. “મૈયા કુશળ' કહેવાથી તેમજ