________________
૧૪ ] ચિત્રાવ્ય
[ બન્યાયા
નથી, જ્યાં ખધખેસતા થતા ડ્રાય ત્યાં પણ હોય છે અને જ્યાં શિક રીતે ખેસતા થતા હોય ત્યાં પણ હોય છે. અને એ પ્રશ્ન ઊભેા થયે હતા ‘લાવણ્યરૂપી મૂડી' વગેરે મ્લેકમાં વ્યાજસ્તુતિ છે કે અપ્રસ્તુતપ્રશંસા છે, એની ચર્ચા. આવી શંકા ઊભી થવાનું કારણ કઈ વસ્તુ પ્રધાન અને કઈ વસ્તુ ગૌષ્ઠ એનું ધ્યાન ન રાખવામાં આવે એ છે. એ પ્રધાનગૌણુના વિવેક કાવ્યની સમજમાં બહુ મહત્ત્વની વતુ છે, અને એના વગર કાવ્ય બરાબર સમજાતું નથી અને તેથી સાચું વિવેચન પણુ થઈ શકતું નથી, એટલે ગ્રંથકારે એ વિવેક ઉપર ભાર મૂકયો છે,
'
ચિત્રકાવ્ય
જેમાં બ્ય’ગ્યા પ્રધાન હોય અને જેમાં વ્યંગ્યા ગુણીભૂત એટલે કે ગૌણુ દાય એ ખતે પ્રશ્નારના કાવ્યે વિગતે પરિચય આપ્યા પછી હવે જેમાં વ્યંગ્યા નામના જ હાય એવા કાવ્યનેા પ્રશ્ન ઉપાડે છે.
૪૧
આ રીતે, વ્યંગ્યાથ' પ્રધાન હોય કે ગૌ”, એને આધારે એ પ્રકારનાં કાવ્યેાની વ્યવસ્થા થયેલી છે. એ એ કરતાં જે જુદુ હોય તે ચિત્રકાવ્ય કહેવાય છે.
૪૨
ચિત્રકાવ્ય પણ શબ્દ અને અર્થના ભેદે એ પ્રકારનાં ગણાય છે. એમાં કેટલાંક શબ્દચિત્ર હાય છે, અને તેનાથી જુદાં તે વાચ્ય કહેતાં અચિત્ર હાય છે.
ગ્યાથ પ્રધાન હોય છે ત્યારે ધ્વનિ નામના ક્રાય્પ્રકાર કહેવાય છે, અને વ્યંગ્યા જ્યારે ગૌણુ હોય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. તેનાથી જુદું, રસભાવ વગેરે તાપ વગરનું, અને વ્યંગ્યા વિશેષને પ્રગટ કરવાની શક્તિશૂન્ય, કેવળ વાચ્યવાચકના વૈચિત્ર્યને આધારે રચાયેલું, જે ચિત્ર જેવું લાગે છે, તે ચિત્રક્રાવ્ય કહેવાય છે. તે મુખ્યપણે કાવ્ય નથી હોતું, પણ કાવ્યનું અનુકરણ માત્ર હોય છે. તેમાં કેટલાંક શબ્દચિત્ર હોય છે જેમ કે દુષ્કર યમક વગેરે. વાસ્થ્યચિત્ર એ શબ્દચિત્ર ક્રરતાં જુદુ હોય છે, વ્યંગ્યાના સ્પર્ધા