________________
હોત ૩-૪૦ ]
ગુણીભૂતવ્યંગ્યનુ ધ્વનિમાં પય વસાન [ ૩૧૧
અહી પ્રતિપક્ષી એવા વાંધા ઉઠાવે છે કે જ્યાં જે કહ્યું ટાય તેની સંગતિ ન ખેસતી હોય ત્યાં અપ્રસ્તુતપ્રશંસા માતા એ બરાબર છે, પણ મા શ્લોકમાં તે એ સ્ત્રીના અપૂર્વ લાવણ્યથી લેાસાયેલા કેઈ માણસની ઉક્તિ તરીકે શ્લોક ધટાવીએ તે ક્રશી અસંગત અ વતી નથી, પછી તમે એને અપ્રસ્તુતપ્રક્ષ સાનેા દાખલા શા માટે કહે છે ? ત્યારે એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે
અપ્રસ્તુતપ્રશસામાં જે વાચ્યાય હોય છે, તે (૧) કાઈ વાર વિવક્ષિત હોય છે, (૨) કાઈ વાર અવિક્ષિત હોય છે અને (૩) કાઈ વાર વિવક્ષિતાવિવક્ષિત એટલે કે અમુક અ ંશે વિવક્ષિત અને અમુક અશે અવિવક્ષિત હેાય છે. એ રીતે એની રચના ત્રણ પ્રકારની હેાય છે. વાચ્યા વિત્રક્ષિત હોય એવું ઉદાહરણ
-
“ જે શેરડી પારકાને માટે પીડા અનુભવે છે (વિલાય છે), ભાંગવા છતાં મીઠી જ રહે છે, જેના વિકાર (એટલે કે જેમાંથી બનતા ગાળ) પશુ સૌને ગમતા હોય છે, તે શેરડી એ અત્યંત ખરાખ જમીનમાં પડીને વધી ન શકી, તે એમાં રાષ એ શેરડીનેા છે ? –કસ વગરની મરુભૂમિના નથી ?''
અહી પ્રસ્તુત શેરડીની વાત કહીને પ્રસ્તુત અમુત્ત લેકે વચ્ચે જઈ પડેલા કાઈ ગુવાનની વાત વ્યક્ત કરી છે, એટલે અપ્રસ્તુતપ્રશ સા અને અહી વાના પણ વિક્ષિત છે, રોરડીને બરાબર લાગુ પડે છે. અથવા મારા જ નીચેના શ્લેષ્ઠ લે
―
“ આ સુંદર રૂપા દેખાય છે તે ખધાં ક્ષણભર નેત્રને વિષય મનતાં સફળ થઈ જાય છે. કેવી નવાઈની વાત છે કે તે નેત્ર આ પ્રકાશ વગરના લેાકમાં અત્યારે બીજા બધાં અંગે જેવાં જ થઈ ગયાં છે, ખલકે ખીજા' અંગેા જેવાંયે નથી રહ્યાં.”
કારણ, હાથ પગ વગેરે અંગો તેા થાલવાનુ વગેરે કાર્ટ કરી શકે છે, જ્યારે નકામી થઈ જાય છે. અહીં પણ વિવેકશૂન્ય
અંધારામાં પણ સ્પર્શ કરવાનું, આંખ તા પ્રકાશ જતાં તદ્દન લેકામાં જઈ પડેલા કંઈ