________________
પોત ૩-૪૦ ]
ગુણીભૂત પગનું ધ્વનિમાં પવસાન [ ૩૦૪
.
ઉપરાંત, ‘ પ્રાણેશ્વરી ’થી એવું સૂચવ્યું છે કે મારી સપત્ની તને પ્રાણુથી પણ વધુ વહાલી છે. હું તેા કશામાં નથી, પછી હું રિસા નહિ તે। શું કરું? અને રાધા પેાતાને માટે ‘હું' સર્વનામ વાપરવાને બદલે ‘રાધા' એવે પ્રયેાગ કરે છે, તે એની સ્વાભિમાનિતા સૂચવે છે અને તેને વ્યંગ્યાથ એવે છે કે હું કંઈ આમ માની જા એવી નથી.
આ રીતે આ વ્યંગ્યા વાગ્યાની શેશભામાં વધારા કરે છે, અને એ રીતે પુષ્ટ થયેલેા વાચ્યાં ઇર્ષ્યાવિપ્રલ ંભ શૃંગારનું મંગ બની જાય છે. · મતલબ કે ગુણીભૂતવ્યંગ્યનું પવસાન નિમાં થાય છે.
―
6
હવે અÚ'તરસ'ક્રમિતવાચ્ય ધ્વનિથી આને ભેદ સમજાવવા કહે છે. આ રીતે ( ધ્વનિ અને ગુણીભૂતત્ર્યગ્યને વિષય વિભાગ થયેલા) હાઈ, શત્રુએ મુજ હાય’ વગેરે Àાકમાં નિર્દે શેવા શબ્દો ગ્યવિશિષ્ટ વાચ્યાનું પ્રતિપાદન કરે છે, તેમ છતાં, આખા વાવના અર્થરૂપ રસની દૃષ્ટિએ તેમને વ્યજક કહ્યા છે. આને અં એ છે કે એ બ્લેકમાંના શબ્દોના વાચ્યા, વ્યયાય સાથે મિશ્રિતરૂપે જ લેવામાં આવે છે, અને ત્યાં વ્યગ્યાઅે વાચ્ય ને પુષ્ટ કરવા જ આવતા હાય છે, એટલે એ વ્યંગ્યા. ગુણીભૂતભ્યંગ્ય જ છે. પણ, આખા શ્લોકના અર્થ સપરક છે, એમાં વયમાળાના વ્યંગ્યાથી પુષ્ટ થયેલા વાચ્યા વ્યંજક બને છે, એટલે વચગાળાના વ્યંગ્યાની દૃષ્ટિએ એ ગુણીભૂતવ્યંગ્ય છે, પણ અંતિમ રસાભિવ્યક્તિની દૃષ્ટિએ જોતાં એ ધ્વનિ કાવ્ય કહેવાશે.
અહી' એક પ્રશ્ન એ વિચારવાને આવે છે કે આવા દાખલામાં વય્યામાં વ્યંગ્યા ભળેલા હોય છે અને એમ વ્યવિશિષ્ટ વાચ્યાની પ્રતીતિ થતી હાય છે. એવું જ અર્થાતરસંક્રમિતવાચ્ય ધ્વનિમાં પણ બનતું હાય છે. તેા પછી આ વચગાળાના વ્યંગ્યાર્થને અર્થાતરસમિતવાચ્ય ધ્વનિ કહેવાને બદલે ગુણીભૂતવ્યંગ્ય શા માટે કહેવા? એના પુત્રાસા વૃત્તિમાં હવે પછી કરવામાં આવે છે. કહે છે
આવા શબ્દોમાં અર્થાતરસંક્રમિતવાચ્ય ધ્વનિ છે, એમ માનવાની ભૂલ ન કરવી. કારણ, એ શબ્દોના વાચ્યાથ વિવક્ષિત , હાય છે. એ વાત સાચી કે એ શબ્દોમાંથી વ્યગ્યવિશિષ્ટ
૩૫, ૨૦