________________
aid 3-33 ] ગુણવૃત્તિ અને ક્ષક્ષણાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૭૧
પ્રધાન હાય છે ત્યારે ધ્વનિ કહેવાય છે, અને તેના (૧) અવિવક્ષિતવાસ્થ્ય અને (૨) વિક્ષિતાન્યપરવાગ્ય એવા એ ભેદાપહેલાં બતાવીને સવિસ્તર ચર્ચા ગયા છીએ.
અહી' કેાઈ એમ કહી શકે કે કે વિવક્ષિતાન્યપરવાસ્થ્યમાં લક્ષા નથી એમ જે કહેા છેા તે તેા બરાબર છે, કાળુ, વામ્યવાચકની પ્રતીતિપૂર્વક જ્યાં ખીજા અર્થની પ્રતીતિ થતી હાય, ત્યાં લક્ષણા છે, એમ શી રીતે કહી શકાય ? લક્ષણામાં જ્યારે કાઈ કારહુસર શબ્દ પેાતાના અર્થના પૂરેપૂરા તિરસ્કાર કરીને ખીઝ અર્થમાં વપરાય છે, જેમ કે ‘માણુવક તે આગ છે', અથવા પેાતાના અને અમુક અંશ સચવાઈ રહે અને તેના સબધ દ્વારા ખીજો અર્થ સમજાય, એ રીતે વપરાય, જેમ કે ‘ગંગા પર ઝૂંપડું,' ત્યારે ત્યાં વાચ્ય વિવક્ષિત છે, એમ કહેવું ચેગ્ય નથી. એટલે વિક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિમાં વાચ્યવાચકની નૈની અને વ્યંગ્યાની પણ પ્રતીતિ થતી એવામાં આવે છે, તેથી ત્યાં વ્યંજના છે એમ કહેવું ખરાખર છે. પેાતાના સ્વરૂપને પ્રગટ કરતા છતા જે બીજાને પ્રગટ કરે તેનું નામ ન્યૂજક એમ કહેવાય છે. એવા દાખલાઓમાં અભિધામાં જ વ્યંજના હોય છે, એટલે ત્યાં નિયમ તરીકે જ લક્ષણા છે, એમ કહી શકાય એમ હેાતું નથી.
કારણ, પહેલામાં વાચ્યને અત્યંત તિરસ્કાર થયેલા હાય છે અને મીજામાં તેનું ખીજા અમાં સંક્રમણ થયેલું હાય છે.
:
વ્યંજના કઈ વાર અભિધા અને કાઈ વાર લક્ષણાના આશ્રયે રહેલી વ્હાય છે, એટલે એ બંને કરતાં ભિન્ન છે, એમ બતાવ્યા પછી હવે, જે" લેકા એમ. માને છે કે “ વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ અને લક્ષણા એક નથી, એ વાત તેા બરાબર છે, પણ અવિક્ષિતવાચ્ય ધ્વનિ અને લક્ષણા . વચ્ચે તા કઈ ભેદ દેખાતા નથી. ખતેમાં વાચ્યા વિવક્ષિત હાતા નથી, અને ખતેમાંથી નવા અથ પ્રગટ થતા હેાય છે, એટલે અવિવક્ષતવાસ્થ્ય તેમને ધ્વનિા તેા લક્ષણામાં સમાવેશ કરવા જોઇ એ ', જવાબ માપવાની ભૂમિકા તૈયાર કરે છે. પહેલાં પૂર્વપક્ષ માંડે છે અને પછી