________________
[ ધ્વન્યાલે
૨૭૦ ] ગુણવૃત્તિ અને લક્ષણાથી વ્યંજનાની ભિન્નતા આધારે રહેલી હોય છે, જેમ કે, અવિવક્ષિતવાચ્ય ધ્વનિમાં. એ બે આશ્રયાનું પ્રતિપાદન કરવા માટે જ શરૂઆતમાં ધ્વનિના એ ભેદો પાડવામાં આવેલા છે. વ્યંજના ખ'નેને આશ્રયે રહેલી હાય છે, એટલે એમાંના કાઈ એકની સાથે એની એકરૂપતા છે એમ કહી ન શકાય. તે કેઈ વાર લક્ષણાને આશ્રયે પણ રહેલી ડાય છે, એટલે તે કેવળ અભિધાશ્રિત છે, એમ કહી ન શકાય; વળી, તે કેાઈ વાર અભિધાને આશ્રયે રહેલી હાથ છે, એટલે તે કેવળ લક્ષણાશ્રિત છે, એમ પણ કહી ન શકાય; વળી, તે એ અનેને આશ્રયે રહેલી છે, માટે જ તે એ તેથી જુદી છે, એમ પણ નથી, કારણ, તે અભિધા અને લક્ષણા શક્તિ વગરના શબ્દને આશ્રયે પશુ રહેલી જોવામાં આવે છે, એ પણ ભિન્નતાનું એક કારણ છે. ગીતાદિ નિએ પણ રસાદિના વ્યંજક ખની શકે છે, અને એ ધ્વનિને કંઈ વાચક કે લક્ષણા હેાતાં નથી. શબ્દ સિવાય ખીજે ( ચેષ્ટાદિમાં) પણ વ્યંજના રહેલી હેાય છે, એટલે એને વાચકત્વ વગેરે જેવી કેવળ શબ્દની શક્તિ કહેવી, એ પણ ચૈગ્ય નથી. આમ, વ્યંજના શબ્દની પ્રસિદ્ધ વૃત્તિ – અભિધા અને લક્ષણા વગેરે કરતાં ભિન્ન છે, તેમ છતાં વ્યંજનાને અનિધા અને લક્ષણૢાના જ જુદા પ્રકાર માના છે, તેા તમે એને શબ્દના જ જુદા પ્રકાર ક્રમ નથી માનતા
–
=
અહી' અ એવે છે કે જે તમે, અભિધા અને લક્ષણા વગેરે પ્રસિદ્ધ વ્યાપાર કરતાં ભિન્ન હેાવા છતાં વ્યંજનાને અભિધા અને લક્ષણાને જ એક પ્રકાર મનવા તૈયાર હા, તેા પછી તમે એને શબ્દને જ એક વ્યાપાર ક્રમ ન માને? લેાચનકાર આ ભાગ આ રીતે સમજાવે છે કે જો વ્યંજનાને અને અભિધાને એકખીાના પર્યાય માનતા હૈ। તેા પછી વ્યંજનાને અને શબ્દને જ એકક્ષ્મીજાના પર્યાય કેમ નથી ગણતા !
આમ, શબ્દબ્યવહારના ત્રણ પ્રકાર થયા. (૧) અભિષા, (૨) લક્ષણા અને (૩) વ્યંજના. એમાં વ્યંજનામાં જ્યારે બ્ય શ્ય