________________
ઘોત ૩-૩૩ ] ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યંજનાની ભિન્નતા [ ૧૦૦ ગણાવે છે, પણ તે આ સંદર્ભમાં બંધબેસતું થતું નથી, એટલે અહીં એ બે પ્રકાર ઉપાદાન લક્ષણુ અને લક્ષણ લક્ષણા માન્યા છે.
એને જવાબ એ છે કે આ પણ દેશ નથી. કારણું, અવિવક્ષિતવાય વનિ લક્ષણાશ્રિત પણ હોય છે, પણ તે લક્ષણરૂપ જ હેત નથી. કારણ, લક્ષણે કઈ વાર વ્યંજનાશૂન્ય પણ હોય છે, જ્યારે વ્યંજના તે ચારુત્વના હેતુરૂપ વ્યંગ્યાર્થ વગર સંભવતી જ નથી. ગૌણ લક્ષણો તે કેવળ વાય ધર્મને આશ્રયે જ અથવા કેવળ વ્યંગ્યને આશ્રયે જ રહેલી, એમ બંને પ્રકારની સંભવે છે, અને તેમાં અભેદપ્રતીતિ એ જ હેતુ હોય છે. જેમ કે, ક્રોધી સવમાવને કારણે “માણવક તે આગ છે, અને આહલાદકતાને કારણે “તેનું મુખ એ જ ચંદ્ર છે” એવા પ્રયોગો થાય છે. એવો જ બીજો દાખલો “પ્રિયજનમાં પુનરુક્તિ થતી નથી” વગેરે પણ છે. શુદ્ધા લક્ષણ તે ચારુત્વસાધક વ્યંગ્યાથે ન હોય તેય કેવળ બીજા અર્થ સાથેના સંબંધથી પણ સંભવે છે. જેમ કે, “માંચડા કોલાહલ કરે છે ' વગેરેમાં.
આ ભાગને સમજાવતાં લોચનકાર કહે છે કે એમાં દેષ નથી. કારણ, બવિવક્ષિતવાએ વનિના એ બે ભેદે લક્ષણાના એ બે ભેદ ઉપર આધારિત હોય છે, એટલે લક્ષણ એ પહેલી ભૂમિકા છે અને વ્યંજના ત્યાર પછી ખાવે છે. બીજી રીતે કહીએ તો, લક્ષણ એ કારણ છે અને વ્યંજના એ કામ છે. મામ, એ બે વચ્ચે કારણકાર્ય સંબંધ હોઈ એ બે એક ન જ હોઈ શકે. કારણ, કોઈ વાર કારણ કાર્ય વગરનું પણ જોવા મળે છે, તેમ લક્ષણ પણ ખંજના વગરની હોય છે. એટલે એ બે એક શી રીતે હોય? અહીં સામાવાવે પ્રશ્ન કરે છે કે કેમ આમ કહે છે ! પ્રયોજન વગરની કોઈ લાગુ તાતી નથી અને એવું કોઈ પ્રયજન નથી હોતું જેમાં વ્યંજનાવ્યાપાર 4 બાવત હય, એવું તે તમે પોતે જ કહેલું છે. ત્યારે સિહાંતી જવાબ બાપે છે કે જુએ, લક્ષણ બે પ્રકારની હોય છે; નિરયા અને પ્રજનવતી. નિા લક્ષણામાં કોઈ પ્રયોજન હેતું નથી. એટલે ત્યાં બંજના પણ હોતી નથી. એમાં વપરાતા શબ્દો સામાન્ય વાચક શબ્દોની ૫ જ વપરાતા તેમ છે. ભારે પ્રજાવતી બક્ષણમાં પ્રોજન હેય છે અને તેની પ્રતીતિ
૧૮