________________
૨૮૪ ] અનુમિતિવાદનું ખંડન
( ખાધા
શબ્દ ઉચ્ચારાયા પછી જે કંઈ સમજાય તે બધું શબ્દના વિષય કહેવાય. એના બે ભાગ છે: (૧) અનમેષ, એટલે કે જેનું અનુમાન થઈ શકે છે એવા, અને (2) પ્રતિપાદ્ય એટલે કે જે પ્રતિપાદિત થાય છે તે, અનુમેયમાં વિક્ષા આવે છે. એના પણ એ ભાગ છે : (૧) શબ્દ ઉચ્ચારવાની ખેંચ્છા, અને (૨) શબ્દ મારતે અર્થ વ્યક્ત કરવાની ઇચ્છા. પહેલી તા માત્ર શબ્દ ઉચ્ચારવાની જ પૃચ્છા હોય છે, એટલે તે એટલું જ સિદ્ધ કરે
કે ખેાલનાર કેાઈ જડ પદાર્થ નથી પણ સજીવ પ્રાણી છે. કારણ, શબ્દ (અવાજ) પ્રાણી જ કરી શકે છે. એ માત્ર અવાજ કરવાની જ ખ઼ા હાઈ ક્લે વ્યવહારનું અંગ નથી બની શકતી, જ્યારે બીજી ઇચ્છા તેા શબ્દો મારતે અવ્યક્ત કરવાની ઇચ્છા રાય છે, એટલે તે શબ્દની પસંદગીમાં પ્રભાવક અને છે. જે અર્થ વ્યક્ત કરવાના હોય તેને અનુરૂપ શબ્દ પસ ́ કરવામાં એ કારણભૂત બને છે. માણસ શબ્દ ઉચ્ચારે છે એટલે આપણે એવા અનુમાન ઉપર આવીએ છીએ કે એને શબ્દ કરવાની ઇચ્છા છે. એ અ ચાય એવા ૠબ્દો ઉચ્ચારે છે, એટલે આપણે એવા અનુમાન ઉપર આવીએ છીએ કે એ સખ્ત મારતે કાઈક અર્થ વ્યક્ત કરવા માગે છે. આમ, સબ્દના ઉચ્ચાર કરવાની અને સખ્ત મારતે અર્થ વ્યક્ત કરવાની એમ. ખતે ઇચ્છામ અનુમાનને વિષય છે; પણ એણે જે કહેવું છે તે અનુમાનનેા વિષય નથી. તે તે શબ્દથી કહેવાયેલું છે, એટલે ત્યાં અનુમાનને અવકાશ નથી.
શબ્દોના ઉપયાગ કરનારની અથ પ્રતિપાદન કરવાની Éચ્છાના વિષય બનેલે અ પ્રતિપાદ્ય હોય છે. એ પણ મે પ્રકારના હોય છે : (૧) વાચ્ય, અને (ર) વ્યંગ્ય. વક્તા કાઈ વાર શબ્દથી અથ પ્રગટ કરવા ઇચ્છે છે, તેા કોઈ વાર કાઈ પ્રત્યેાજનને લીધે તેને સ્વશબ્દથી અનભિધેય રાખે છે – એટલે કે સ્વશકથી વ્યક્ત કરતા નથી. આ બંને પ્રકારના પ્રતિપાલ અર્થ શબ્દ દ્વારા થતા અનુમાન (લિ`ગી)રૂપે સ્વરૂપે પ્રતીત થતા નથી. પણ શબ્દ અને અય વચ્ચેના સંબધ કાઈ ખીએ જ હોય છે—પછી એ કૃત્રિમ હોય કે કૃત્રિમ હોય. અનુમાનથી તે શબ્દ વડે અર્થ વ્યક્ત કરવાની ઇચ્છા જ પ્રતીત થાય છે, પણ તેનુ સ્વરૂપ, એટલે કે તે અથ', કઈ અનુમાનના વિષય નથો હાતા. કારણ, ત્યાં એ શબ્દ લિંગ તરીકે કામ કરતા