________________
જીત ૭–૩૫ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૯૧
એ જ વ્યંગ્ય વસ્તુને પેાતે જ શબ્દથી કહી દઈ પ્રગટ કરી દેવાથી પણ વ્યંગ્ય ગૌણુ ખની જાય છે, એનું ઉદાહરણ પહેલાં ટ્વીટ સ`કેતકાળ જાગ્રુવાની ઇચ્છાથી' વગેરે Àાકનું આપેલુ' છે.
આ લેાક ખીજા ઉદ્યોતમાં ૨૨મી ક્રારિકાની વૃત્તિમાં ઉતારલા અને આ મુદ્દો સમજાવેલા છે. જુએ પૃ. ૧૧૬,
રસાદિરૂપ વ્યંગ્ય ગૌણ બની જાય છે તે રસવદલ'કારની ચર્ચામાં બતાવેલુ છે. ત્યાં એટલે કે રસવદલ કારમાં એ રસાદિ, મુખ્ય વાકયની દૃષ્ટિએ જોતાં, પરશુવા જતા નાકરની પાછળ જેમ રાજા ચાલે છે, તેમ ગૌણુ ખની જાય છે.
યંગ્ય અક્ષકાર ગૌણુ મનવાનાં ઉદાહરણ દીપક વગેરે અલકારા છે.
ખીન્ન ઉદ્યોતમાં દીપક વગેરે અલકારામાં વ્યંગ્ય ગૌણુ ઢાય છે તે વિગતે ખતાવેલું છે.
આ રીતે વસ્તુ, અલંકાર અને રસાદિ ત્રણે પ્રકારના વ્યંગ્યાŕ ગૌણુ
મૂની જાય છે.
તે જ પ્રમાણે,
૩૫
પ્રશ્નન એટલે કે પ્રસાદ નુયુક્ત અને ગભીર એટલે કે ન્યગ્યને લીધે અર્થગાંભીય વાળી પદાવલિવાળી તથા આાન દદાયક જે કાવ્યરચનાઓ હુંય, તેમાં બુદ્ધિમાન કવિએ આ કાવ્ય પ્રકારની જ ચૈાજના કરવી,
આ અનેક પ્રકારની, તેવા એટલે કે વ્યંગ્ય અને લીધે વિવેકી ભાવકાને આનદાયક થઈ પડતી અને પ્રકાશમાન એવી જે કાવ્યરચનાઓ છે તે બધીમાં આ ગુણીભૂતવ્યંગ્ય નામના પ્રકાર ાજવા જોઈએ. જેમ કે
―