________________
0 - ].
સુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ આમ, બંજના, લક્ષણ અને અભિધા વગેરે શબ્દના પ્રસિંહ વ્યાપારોથી નિયમ તરીકે જુદી જ હોવા છતાં, એ વનિતવને અભિધા કે લક્ષણામાં સમાવેશ થઈ જાય છે, એમ જેઓ હપૂર્વક કહે છે, તેમના વાંધાનું ખંડન કરવા માટે અને યહુદને સમજાવવા માટે તેના વિશેષ પ્રકારરૂપ વનિનું લક્ષણ માંધવામાં આવે તે તેમાં કોઈ વાધે ન લઈ શકે. ફક્ત સામાન્યનું લક્ષણ બાંધ્યું હોય તેથી કંઈ વિશેષની વિગતે વ્યાખ્યાની ઉપયોગિતાનો ઈન્કાર ન થઈ શકે. એમ જે હેય તે તે સત્તામાત્રનું લક્ષણ બાંધ્યા પછી બીજી બધી સત્તા કહેતાં અસ્તિત્વ ધરાવતી વસ્તુઓનું લક્ષણ બાંધવું એ કેવળ પુનરુક્તિ જ થઈ પડે. એટલે,
કાવ્યને ઇવનિ નામને જે પ્રકાર, તેનું સવરૂપ વિદિત ન હોવાને કારણે વિદ્વાનમાં સતત મતભેદને વિષય થઈ પડયો હતો, તેને આ પ્રમાણે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યો છે.”
અહીં એટલું નેધવું જોઈએ કે કેટલીક પ્રતોમાં આ શ્લેક કારિયા તરીકે માનેલો છે અને તેથી કારિકાની એકંદર સંખ્યામાં એકનો વધારો જોવા મળે છે.
ભૂતવ્યંગ્યનું નિરૂપણ
ગુણીભૂતવ્યંગ્ય નામને કાવ્યને બીજે એક પ્રકાર જેવામાં આવે છે, જેમાં વ્યંગ્યના સંબંધમાં આવતાં, વાય ચારુત્વ ખૂબ વધી જાય છે.
લલનાના લાવય જેવા જે વ્યંગ્યાર્થીનું અમે પ્રતિપાદન કરી ગયા, તે જ્યારે પ્રધાન હોય ત્યારે અવનિ કહેવાય છે, છે અમે જણાવી ગયા છીએ. તે ગૌણ બની જવાથી જ્યારે વાગ્યનું ચારુત્વ વધી જાય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય નામનો કાવ્યપ્રકાર છે, એમ માનવામાં આવે છે. તેમાં તિરસ્કૃતવાગ્ય૨૩. ૧૯