________________
હોત -૩૯ ]
કાકુ-આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય [૧ માં ગુણીભૂતવ્યંગ્ય છે એમ માનવું એ જ પાગ્ય છે. કારણ, જ્યાં જ્યાં બંઆર્થ વાર્થ કરતાં ગૌણ હેય ત્યાં ત્યાં ગુણ મૂતવ્યંગ્ય જ ગણાય છે.
અહીં પ્રતિપથી એ વધ ઉઠાવે કે કાકુવાળા સ્થાને પણ જે અર્થ બસિધાવ્યાપારને જે જ પ્રતીત થતો હોય તે તેને વાચાર્ય જ કેમ નથી કહેતા, વ્યંગ્યાર્થ શા માટે કહે છે ? તે એનો જવાબ એ છે કે વળ શબ્દને જ અર્થ કરીએ તો જે અર્થ પ્રાપ્ત થાય, તેના કરતાં માકુની મદદથી પ્રાપ્ત થતું અર્થ જ જ હોય છે, એટલે તેને વાયા ન કહેવાય, વ્યંગ્યાથું જ કહેવો પડે. અને વાર્થ પ્રધાન દેય છે એટલે તેને ગુણીભૂતવ્યંગ્ય કહે જોઈએ.
૩૯ જે કાવ્ય, યુક્તિથી આ ગુણીભૂતવ્યંગ્ય પ્રકારનું પ્રતીત થતું હોય, તેની સાથે સહદયોએ વનિ નામ ન જોડવું, એટલે કે તેને ધ્વનિ ન કહેવું.
લોચનાકાર અહીં સમજાવે છે કે કાવ્યના ક્ષેત્રમાં મુક્તિ એટલે ચારુતાની પ્રતીતિ. અર્થાત જે કાવ્યમાં ગુણીભૂતવ્યંગ્યનું ચારિત્વ જ અધિક પ્રતીત થતું હોય, તેને વનિ કહેવાને આગ્રહ ન રાખો. જ્યાં પ્રધાન બંગ્યર્થનું ચારુત્વ અધિક હેય ત્યાં જ વનિ નામ વાપરવું. વૃત્તિમાં આજ વાત કહી છે કે –
કેટલીક વાર કાવ્યમાં કવનિ અને ગુણીભૂતવ્યંગ્યનું મિશ્રણ લેવામાં આવે છે. ત્યારે જેને યુક્તિ કહેતાં ચારુતાની મદદ હોય એટલે કે જેમાં વધારે ચાતા હોય, તેના નામથી તે કાવ્યને ઓળખવું. બધે જ કવનિને મેહ ન રાખ. જેમ કે–
સખીએ ઉમાના બંને ચરણે અળતાથી રંગીને પરિહાસપૂર્વક એ આશીર્વાદ આપ્યો કે આના વડે તે પતિના માથે રહેલી ચંદ્રકલાને સ્પર્શ કરજે, ત્યારે ઉમાએ કંઈ પણ બોલ્યા વગર તેને માળા વડે મારી.”
અથવા –
તેનાથી ન પહોંચાય એવાં ઊંચાં ફૂલ તોડીને તેને આપતાં તેના પ્રિયતમે તેને તેની હરીફને નામે બોલાવી એટલે