________________
વિત ૩-૩૩ ]
અનુમિતિવાદનું ખંડન [ ર૦ અભિપ્રાયરૂપ કે અનભિપ્રાયરૂપ એ અર્થ, જ્યારે પ્રતીયમાન હોય છે, ત્યારે એનો બાપ કાં તે અભિધાથી થતો હોઈ શકે અથવા બીજા કોઈ વ્યાપારથી થતે હે ઈ શકે અભિધાથી તે એ નથી થતે એમ પહેલાં કહી જ ગયા છીએ; એટલે કોઈ બીજા વ્યાપારથી થ ય છે, અને તે વ્યાપાર વ્યંજકત્વ જ છે. વળી, વ્યંજકત્વ અને લિંગ– એકરૂપ નથી, કારણ આપણે જોઈએ છીએ કે દીપ વગેરેમાં વ્યંજકત્વ છે, તે ઘટાદિને પ્રગટ કરે છે. પણ તેનામાં લિંગર્વ નથી, એટલે કે દીવા ઉપરથી દાડાનું અનુમાન નથી થઈ શકતું. તેથી જેમ વાચ્યાર્થી અનુમાનગય નથી તેમ શબ્દનો પ્રતિપાઘ એટલે વ્યંગ્ય અર્થ પણે અનુમાન ગમ્ય નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે, શબ્દથી અનુમાનરૂપે જે પ્રતીત થાય છે, તે વાગ્યાથે નથી હોતો, પણ વાચ્યાર્થીની એક ઉપાધિ એટલે કે વિશેષણ હોય છે.
એને અર્થ એ છે કે શબ્દનો વાર્થ કે વ્યંગ્યાર્થ એ બેમાંથી એકે બનમાના૫ નથી હોતો. અનુમાનરૂપે જે સમજાય છે તે તો બેલનારની વિરક્ષા હોય છે. અને એ વાયા નથી તેની પણ વાચ્યાર્થીનું વિક હૈોય છે. એટલે કે એ અર્થ વિવાહિત છે એવું એ બતાવે છે. મતલબ કે વોલનારની વિવિક્ષા અનુમાનનો વિલય છે, પણ વિવક્ષિતાર્થ અનુમાન વિષય નથી.
જે પ્રતિપાદ્ય વિષયને લિંગી એટલે કે અનુમાન માનીએ તો એને વિશે મતભેદ થ ન જોઈએ, પણ લોકોમાં એવો મતભેદ હોય છે, એ પહેલાં કહેવાઈ ગયું છે.
અહીં કોઈ એવો મુદ્દો ઉઠાવે કે વ્યંગ્યાર્થીને સ્વીકારી લઈએ તો એ વ્યંગ્યાર્થીની સત્યાસત્યતાનો નિર્ણય તે કઈ બીજ અનુમાન જેવા પ્રમાણુથી જ કરવો પડવાનો. અને ત્યારે એને અનુમાનજ્ઞાન જ ગણવું પડશે. એનું નિરાકરણ કરવા હવે કહે છે કે –
જેમ વાચ્યાર્થીની બાબતમાં તેની સત્યાસત્યતાનો નિર્ણય કરતી વખતે ( અનુમાન વગેરે) બીજ પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તે બીજા પ્રમાણેને વિષય બને