________________
૨૮૦ ] મીમાંસકેએ પણ વ્યંજના સ્વીકારવી રહી વ્યંગ્યાથે પ્રધાનપણે વિવક્ષિત હોય ત્યાં જ વ્યંજકત્વ વનિ નામને પાત્ર બને છે.
લોચનાકાર એક દાખલાથી આ સ્પષ્ટ કરે છે. ધારો કે કોઈ માણસ માય લઈ બાવો” એમ કહે છે, અને તે એવી રીતે કહે છે કે તેને વિરોષ અભિપ્રાય પણ વ્યક્ત થઈ જાય. એ અભિપ્રાય એવો પણ હોઈ શકે કે “સાંજ થઈ છે, એટલે ગાયને લઈ આવો, નહિ તો ખોવાઈ જશે,' ગથવા તે એવો પણ હોઈ શકે કે “કરાને દૂધ પાવાનો વખત થયો છે, માટે ગાયને લઈ આવો અને દેહી લે.' હવે જે માણસ ના સાંભળે છે, તે બોલનારને અભિપ્રાય પણ સમજી જાય છે, છતાં વાકયમાં પ્રધાનપણે વિવણિત તો ગાયને લઈ આવવાની ક્રિયા જ છે. વક્તાને અભિપ્રાય અહીં કશા કામને નથી, એટલે પ્રાધાન્ય અહીં વાર્થનું જ છે, અને વ્યંજનાથી સમજાતો વક્તાનો અભિપ્રાય ગૌણ છે. તે કેવળ વાચાર્યને સિદ્ધ કરવા જ આવે છે. વક્તાને મન પણ ગાય લઈ આવવી એ પ્રધાનપણે વિવક્ષિત છે, અભિપ્રાય નહિ. આવે સ્થાને વનિ છે એમ ન કહી શકાય. વનિ તે જય વ્યંગ્યાર્થ પ્રધાનપણે વિવક્ષિત હેય ત્યાં જ કહેવાય.
જે વ્યંગ્ય, અભિપ્રાય વિશેષરૂપે શબ્દા મારફતે તાત્પર્યરૂપે પ્રગટ થાય છે, તે જ વિવક્ષિત કહેવાય છે. પરંતુ ફક્ત આટલામાં જ ધ્વનિનું આખું ક્ષેત્ર સમાઈ જતું નથી, કારણ, ધ્વનિનું ક્ષેત્ર તે અપરિમિત છે, અને આ તે અવ્યાપક છે. આમ, પ્રધાન તાત્પર્યરૂપે પ્રગટ થતું ત્રણ પ્રકારનું વ્યંગ્ય, અભિપ્રાયરૂપ હોય કે અનભિપ્રાયરૂપ હય, બધું જ ઇવનિ નામને પાત્ર છે. ઉપર સમજાવ્યું છે તેવું વ્યંજકત્વવિશેષ જેમાં હેય તે ઇવનિ, એવું લક્ષણ બાંધવામાં આવ્યાપ્તિ પણ નથી તેમ અતિવ્યાપ્તિ પણ નથી. એટલે મીમાંસકોના મતને પણ, ખંજકત્વ નામને શબ્દવ્યાપાર, વિરોધી નથી, બલકે અનુરૂપ જ લાગે છે.
આને અર્થ એ થયો કે જે સામાન્યપણે અભિપ્રાયની અંજનાને જ સ્વનિનું લક્ષણ માની લેવામાં આવે તો એમાં અતિવ્યાતિ અને અધ્યાપ્તિ એવા બંને દે આવે. કેમ કે લૌકિક વાકયોના વક્તાને અભિપ્રાય પણ બંગ્ય જ હેઈ તે પણ વિનિમાં ગણાઈ જશે, અને વક્તાના અભિપ્રાય