________________
૨૭૬ ] અભિધાથી વ્યંજનાની ભિન્નતા
[ કન્યા આવેલ. ઉપાધિનો અર્થ જે પોતાની પાસેના પદાર્થમાં પોતાના ધર્મને દાખલ કરે તે એવો થાય છે. સફેદ પદાર્થ ઉપર લાલ પ્રકાશ નાખવામાં આવે તે તે પદાર્થ લાલ દેખાય છે. એમાં લાલ પ્રકાશ એ ઉપાધિ છે અને પદાર્થમાં દેખાતે લાલ રંગ પાધિક છે વાચક એ શબ્દની સ્વાભાવિક નિત્ય શક્તિ છે, પણ વ્યંજના એ પ્રકરણાદિ બીજી સામગ્રીને લીધે વ્યાપારમાં રાવતી શક્તિ છે.
મમ્મટે “કાવ્યપ્રકાશમાં આવી ઉપાધિઓમાં બોલનાર, સાંભળનાર, કાક, વાકપ, વાચ્ય, અન્યની સંનિધિ, પ્રસ્તાવ કહેતાં પ્રકરણ, દેશ, કારણ વગેરેનાં વૈશિષ્ટનો સમાવેશ કરેલ છે. આ બધાની મદદથી પ્રતિભાશાળ ભાવકને વ્યંજના દ્વારા વ્યંગ્યાર્થીને બેધ થાય છે.
અહીં કે ઈ એ પ્રશ્ન ઉઠાવી શકે કે જે એ અનિયત છે તે એના સ્વરૂપની પરીક્ષા કરવાથી શો લાભ ? એના જવાબમાં કહેવાનું કે એ કંઈ દેષ નથી. કારણ, એનું અનિયતપણું શબ્દસ્વરૂપ પૂરતું હોય છે, પણ વ્યંગ્યાર્થરૂપ પિતાના વિષયમાં અનિયતપણું નથી હોતું.
દરેક શબ્દમાં અભિધા તે હેય જ છે, એ જેમ શબ્દની નિયત શક્તિ છે, તેવી વ્યંજના નથી. વ્યંજના અમુક ઉપાધિઓને કારણે આવે છે. એ રીતે એ શબ્દની નિયત શક્તિ નથી. અનિયત છે. પણ ઉપાધિઓને કારણે જે જે શબ્દમાં વ્યંજના ઉભવે છે, તેમાં તે એ જરૂર વ્યાપારવતી બને જ છે અને પિતાને વિષય જે યંગ્યાથે તેનો બંધ કરાવે જ છે. આમ,
બ્દના સંબંધમાં એ અનિયત છે, પણ બંગાથેના સંબંધમાં એ નિયત છે. એના સિવાય બીજી કોઈ શક્તિ વ્યંગ્યાણંને બોધ કરાવી શકતી નથી. એટલે એના સ્વરૂપની પરીક્ષા વ્યર્થ નથી. હવે આ જ વસ્તુ એક દષ્ટાંતથી સમજાવે છે. | વ્યંજકમાં અને લિંગમાં અમુક સરખાપણું જોવા મળે છે. જેમ આશ્રમાં લિંગ– અનિયત હોય છે, કારણ, તે ઈચ્છાધીન છે, પણ તે પિતાના વિષયમાં અવ્યભિચારી હોય છે. તેવું જ, ઉપર દર્શાવ્યું તેમ, આ વ્યંજકત્વનું પણ છે.
અર્થાત શબ્દમાં વ્યંજકત્વ હેવું ન હોવું એને આધાર વાપરનારની છા ઉપર છે, એટલે શબ્દની બાબતમાં એ અનિયત છે, પણ જે પs