________________
ઉદ્યોત ૩-૩૩ ]
સ અક્રમ નથી, અસલક્ષ્યક્રમ છે [ ૨૫૫
તા કા` પહેલાં કારણુ એ ન્યાયે તેની પ્રતિ વ્યંગ્યાની પ્રતીતિ પડેલાં થવી જ જોઈ એ.
*
વૃત્તિના આ ભાગમાં જ્યાં એવા અં કર્યાં છે કે ‘ જેણે પ્રકરણજ્ઞાન મેળવી લીધું છે ત્યાં મૂળમાં ‘ અનવધાતિપ્રશ્ન{ળામાં ' શબ્દ છે, અને તેના અર્થ જેને પ્રકરણજ્ઞાન થયું નથી' એવા કરવા જેઈ એ. પણ એ અ` અહી અધમેસનેા થતે નથી. પ્રતિપક્ષીનું કહેવું એવું છે કે પ્રકરણાદિવિશિષ્ટ શબ્દ, વાગ્યાના જ્ઞાન વગર જ, રસાદિની પ્રતીતિ કરાવી શકે છે. ત્યારે સિદ્ધાંતી કહે છે કે કોઈ માણસને પ્રકરણજ્ઞાન હોય, પણ જે તેને શબ્દના અર્થનું જ્ઞાન ન હોય, તેા કેવળ કાવ્ય સાંભળવાથી તેને રસાનુભૂતિ થતી નથી. ધારો કે કેઈ જર્મન ભાષા જાણુતા નથી, પણ જન જાણનાર કેઇ મિત્ર તેને કાવ્યના સદસ વગેરે કહે અને પછી જર્મન કામ્ય વાંચી બતાવે, તે તેટલા માત્રથી તેને રસાનુભૂતિ થવી શકય નથી. શબ્દાનું નુ:ન કાવ્યની રસાનુભૂતિ માટે અનિવાય છે. હવે બધી પ્રતેમાં પાઠ ઉપર જણાવ્યા પ્રમાણેના જ છે, અને લેાચનકારે પણ એ જ પાઠ સ્વીકારી તેની સંગતિ સાધવા પ્રયત્ન કરેલા છે. તેમણે અહીં એવા અર્થ ઘટાવ્યા છે કે એ માણસે પેાતે પ્રકરણજ્ઞાન જાતે પ્રાપ્ત કર્યું" નથી, પણ કાઇ એ એને એ કહ્યું છે – ‘ પ્રરળમાત્રમેવવરેન એચિર્ચે માયાતું ' । ‘ બાલમે વિની' ટીકાએ આ પાઠ સ્વીકાર્યો નથી. તેણે અહી ‘ સર્વધાતિપ્રશ્ન{ળનાં ' પાઠ સ્વીકાર્યો છે.
વળી જે શબ્દોમાં ગીતાદિના શખ્સ (અવાજ)ની પેઠે સ્વરૂપને કારણે વ્યંજકતા હોય છે, ત્યાં પણ શબ્દના સ્વરૂપની પ્રતીતિ અને વ્યંગ્યની પ્રતીતિ વચ્ચે નિયમ તરીકે ક્રમ હાય જ છે.
તેા તે ધ્યાનમાં કેમ નથી આવતા? એનું કારણ હવેના વાકયમાં આપે છે.
પણ શબ્દની એ શક્તિએ-અભિધા અને વ્યંજના-વચ્ચેના આ ક્રમ રસાદિની અભિવ્યક્તિ વખતે ધ્યાનમાં આવતા નથી, કારણ, રસાદિ વ્યંગ્યા, વાચ્યાના વિરાધી નથી હોતા, તેમ તે બીજા વાચ્યાર્થીથી વિલક્ષણ કહેતાં ભિન્ન પ્રકારના પશુ