________________
પોત -૩૩ ]
અનુરનપ સંખ્યામાં કમ સાલ પુષ્ટ બને છે. પણ શરૂઆતથી માંડીને પુષ્ટ થતાં સુધી એ રસાનુભવ ચાલુ જ રહેતો હોવાથી આપણને ખબર જ નથી પડતી કે પૂરે રસાનુભવ તે પાછળથી શબ્દાર્થને બોધ થયા પછીથી થાય છે. આ માત્ર રન બાબતમાં જ બને છે એવું નથી, બીજી બાબતોમાં પણ એમ જ બને છે. દા. ત. ધુમાડો હોય ત્યાં અગ્નિ હાય જ એવો આપણે ચાલુ અનુભવ છે, એટલે કેઈ ઝુંપડામાંથી ધુમાડે નીકળતો જેમાં તતક્ષણ આપણને અગ્નિનું જ્ઞાન થઈ જતું લાગે છે. પણ ખરું જોતાં તો એ અનુમાનની આખી લાંબી પ્રક્રિયા હોય છે. પણ અભ્યાસને કારણે તે એટલી તો સીવ્રતાથી થાય છે કે આપણને તેની ખબર પણું પડતી નથી.
પણ એને અર્થ એવો નથી કે એ કમ હમેશાં અલા જ હોય છે. પરશુનારૂપ વ્યંગ્યમાં કમ સંલક્ષ્ય
કોઈ વાર વળી એ ક્રમ લક્ષમાં આવે છે પણ ખરા. જેમ કે, અનુરણનરૂપ વ્યંગ્યની પ્રતીતિમાં. “ત્યાં કેમ એમ?' એવું જે પૂછે તો કહેવાનું કે અર્થશક્તિમૂલ સંલયક્રમચં૫ વનિમાં વાગ્યાર્થી અને તેના સામર્થ્યથી આક્ષિપ્ત એટલે કે વ્યંજિત થતો વ્યંગ્યાર્થ, બંને બીજા વાચ્યાર્થોથી વિલક્ષ, હોવાને કારણે, એ બે જે અત્યંત વિલક્ષણ પ્રતીતિઓ છે, તેમને કાર્યકારણભાવ છૂપો રહેતો નથી, એટલે ત્યાં પૌવપય કહેતાં ક્રમ સ્પષ્ટ જ છે. જેમ કે, પહેલા ઉદ્યોતમાં પ્રતીયમાન અર્થની સિદ્ધિ માટે ઉદાહરણ તરીકે ઉતારેલી (ફરો બાવાજી
ગર) ગાથાઓમાં. એવાં સ્થાનમાં વાચ્ય અને વ્યંગ્ય તદન ભિન્ન હાઈ એકની પ્રતીતિ તે જ બીજાની પણ પ્રતીતિ છે, એમ કહી શકાય એમ નથી.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે જ્યાં સુધટના અંજા ની હતા ત્યાં આ કમ લક્ષમાં આવે જ છે. જેમ કે અનુરણનરૂ૫ વ્યંગ્યમાં.
વરણનરૂપ યંગ્યના જે વ્યંજ આ ઉદ્યોતની પહેલી કારિકામાં ગણવે, છે તેમ ધટનાને સમાવેશ થતો નથી. ત્યાં ફક્ત ૫૦ અને વાગે છે જ ગણાવેલા છે. અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે રસાદિ અને અનુરાના
૨૪, ૧૭.