________________
૧w mજનાના સ્વરૂપ
( ન્યાલા કરે છે. જેમ કે “છીયાવાજતા થા' (બ્રીડા કહેતાં લજજાને કારણે મોટું નીચું કરી) વગેરે લોકમાં સુકવિ કાલિદાસે અથ પ્રગટ કરવા માટે ચેષ્ઠાવિશેષનો ઉપયોગ કર્યો છે.
અહીં ગ્રંથકાર અભિધા અને વ્યંજનાને સ્વરૂપભેદ સ્પષ્ટ કરે છે. અભિલા તો વાચક એટલે કે અર્થ વ્યક્ત કરવાની શક્તિ ધરાવતા શબ્દને જ શક્તિ છે. જ્યારે વ્યંજના તો ગીત વગેરેના અવાચક એટલે કે અર્થ વગરના શબ્દ (અવાજ)માં પણ જોવામાં આવે છે. એટલું જ નહિ, જેમાં શબ્દ બિલકુલ હોય જ નહિ એવી ચેષ્ટાઓ મારફતે પણ અર્થ વ્યંજિત થઈ શકે છે. એટલે એ બે એક ન જ હોઈ શકે.
આથી, બંનેને વિષય જુદે હે ઈ તથા બંનેનાં સ્વરૂપ જુદાં હાઈ, પોતાના અર્થનું અભિધાન કરનાર એટલે કે અભિધાશકિતથી જ્ઞાન કરાવનાર, અને બીજા અર્થનું અવગમન કરાવનાર એટલે કે વ્યંજનાથી બેક કરાવનાર, એ બંને શખવૃત્તિઓ જુદી જ છે. એ બે જે જુદી જ હોય તે અવગમનવ્યાપારથી સમજાતે, અભિધેય કહેતાં અર્થના સામર્થ્યથી આક્ષિપ્ત એટલે બંજિત થતો, બીજો અર્થ થાય ન કહેવાય. એ અર્થ શબ્દવ્યાપારગોચર છે, એટલે કે શબ્દની શકિતથી સમજાય છે, એવું તે અમે પણ સ્વીકારીએ છીએ, પણ તે વ્યંગ્યરૂપે જ, નહિ કે વાગ્યરૂપે. જે કોઈ શબ્દ, સાક્ષાત્ સંબંધથી પોતાને અર્થ ન હય, અને જે બીજા કેઈ શબ્દને સાક્ષાત્ સંબંધથી અથ હોય તેને પણ વ્યક્ત કરતો હોય, તે ત્યાં “પ્રકાશન” એટલે કે વ્યંજના છે એમ માનવું એ જ યોગ્ય છે. પદાર્થ વાકયાથ ન્યાય લાગુ ન પડે
વળી, એ વાચ્ય અને વ્યંગ્ય અર્થોને પદાર્થ અને વાક્યાને ન્યાય પણ લાગુ પડતો નથી. કારણ, પદાર્થ–પ્રતીતિ અસત્ય છે, એમ કેટલાક પંડિતેનું માનવું છે. વળી, જેએ તેની અસત્યતા સ્વીકારતા નથી તેમણે પણ પદાર્થ અને વાવાર્થના સંબંધને ઘટ અને તેના ઉપાદાન કારણ જે સંબંધ