________________
૩૬ ] આશ્રયભેદ પણ છે
[ધ્વન્યાલક એટલે, આ ઉપરથી એમ નક્કી થયું કે જ્યારે કાવ્ય વ્યંગ્યપરક ‘હોય ત્યારે પણ વ્યંગ્યાર્થ વાય નથી હેતે, પણ વ્યંગ્ય જ હોય છે. 1 વળી, જ્યારે વ્યંગ્યાર્થ પ્રધાનપણે વિવક્ષિત નથી હોતો, "ત્યારે પણ તેને વાચ્ય કહી શકાય એમ નથી હોતું, કારણ, શબ્દ તત્પરક નથી હે, એટલે કે શબ્દને તે અર્થ કહેવાને ઉદ્દેશ નથી હોતું. આ બધા ઉપરથી એમ સાબિત થયું કે શબ્દને યંગ્ય નામે કોઈ વતંત્ર અર્થ છે. તો પછી જ્યાં તેનું પ્રાધાન્ય પણ હેય ત્યાં પણ તેને અસ્વીકાર શા માટે કરો છો? આમ, એ હું નક્કી થયું કે વાચકત્વથી વ્યંજકત્વ ભિન્ન છે. આ શ્વયભેદ પણ છે - વળી, વાચકવથી ભંજકત્વ ભિન્ન છે, એનું બીજું એક કારણ એ પણ છે કે વાચકને આશ્રય કેવળ શબદ છે,
જ્યારે વ્યંજકત્વનો આશ્રય શબ્દ પણ છે. અને અર્થ પણ છે; કારણ, અમે શબ્દના અને અર્થના બંનેના વ્યંજકત્વનું પ્રતિપાદન કરી ગયા છીએ. ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યાજનાની ભિનતા
અભિધા વૃત્તિ વ્યંજના ભિન્ન છે, એમ સાબિત કર્યા પછી હવે એ ગુણવૃત્તિવા પણ ભિન્ન છે એમ બતાવે છે. ગુણવૃત્તિ એટલે અનુખ ત્તિ. અભિધા એ મુખ્ય વૃત્તિ છે. એ મુખ્યાથને બોધ કરાવે છે. જ્યારે ગુણવૃત્તિ અથવા ગૌણ વૃત્તિ ગૌણ અને બધ કરાવે છે. એના બે પ્રકાર છે: (૧) સાદગ્ય સંબંધ ઉપર આધારિત અને (૨) સાદર્યા સિવાયના સંબધો ઉપર આધારિત. સાદય સંબંધ ઉપર આધારિત હોય તેને ઉપચાર કહે છે, અને સાદયેતર સંબંધ ઉપર આધારિત હોય તેને લક્ષમાં કહે છે. પાછળના આચાર્યોએ એ બંનેને લક્ષણામાં સમાવેશ કરી તેમને અનુક્રમે ગૌણ લક્ષણ અને રાધા લક્ષ એવાં નામ આપ્યાં છે. વ્યાજના વૃતિ અભિધાથી ભિન્ન છે, એવું સાબિત કરવા છેટલી દલીલ એ કરી હતી કે અભિધાને આશ્રય શબદ હોય છે, જ્યારે વ્યંજનાને આશ્રય શબ્દ અને