________________
જનાસિદિઃ પૂપલ [૧n . વુિં પણ સિદ્ધ નહિ થાય. કારણ, વ્યંગ્યાથની સિદ્ધિનો બાધાર વ્યંજકત્વ અથવા વ્યંજનાની સિદ્ધિ ઉપર છે અને વ્યંજનાની સિદ્ધિને આધાર વ્યંગ્યાર્થીની સિદ્ધિ ઉપર છે.
અહીં કહેવાનો મતલબ એ છે કે વ્યંજના શું છે એને જવાબ છે તમે એવો આપે કે વ્યંગ્યાર્થીને પ્રગટ કરે તે વ્યંજના, તે એના કરે અર્થ નથી. કારણ, વ્યંગ્યાથેનું જ અસ્તિત્વ સિદ્ધ નથી; પછી તમે એમ હે કે વ્યંગ્યાર્થીને પ્રગટ કરે તે વ્યંજના, એથી શું વળે? વળી, યંગ્યાર્થીની ખ્યાખ્યા તમે એવી આપો કે વ્યંજના પ્રગટ ક તે યંગ્યાર્થ. તે એમાં પણ વ્યંજનાનું અસ્તિત્વ જ સિહ નથી; એટલે એ વ્યાખ્યા પણ અર્થહીન બની જાય છે.
આમ, અન્યોન્યાશ્રય દેષ આવશે. એટલે કે એકને સિદ્ધ કરવા બીજાને સિદ્ધ માની લેવું પડશે અને બીજાને સિદ્ધ કરવા પહેલાને સિદ્ધ માની લેવું પડશે. '
જેમાં અન્યાશ્રય દોષ આવતો હોય તે વિધાન શાસ્ત્રીય વિધાન ન ગણાય. આમ, ન તે શબ્દની વ્યંજનાશક્તિ સિદ્ધ થશે, ન તો અ વ્યંજનાથી પ્રગટ થાય છે એવું સિદ્ધ થશે.
તમે કદાચ એમ કહેશો કે “અમે વાગ્યાર્થથી જુદા યંગ્યાર્થીનું અસ્તિત્વ પહેલાં (પહેલા ઉદ્યોતમાં) સિદ્ધ કરી ચૂક્યા છીએ, એટલે તેને આધારે વ્યંજનાને સિદ્ધ કરવામાં -વાંધો લેવા જેવું શું છે?” તે એ સંબંધમાં અમારું કહેવું -એમ છે કે તમારી એ વાત સાચી છે કે પહેલાં જણાવેલી
લીલાથી તમે સિદ્ધ કર્યું છે કે વાગ્યાથથી જુદો એક અર્થ હેય છે, પણ તેને વ્યંગ્યાથે જ શા માટે કહે? જ્યાં એ વાકયમાં પ્રધાન હોય ત્યાં એને વાગ્યાથે જ કહે ઉચિત છે. કારણ, એ જ વાકયનું તાત્પર્ય હોય છે. આથી એને પ્રગટ કરનાર વાકયની વાચકશક્તિ જ હેય. એ માટે નવ્યાપાર ક૯૫વાની શી જરૂર? એટલે વાકયને જે તાત્પયર્થ હોય તે જ તેને મુખ્યત્વે કરીને વાચાર્યું કહેવાય. એની પ્રતીતિ પહેલાં, વચમાં જે બીલ