________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુક્ષ્માદિની વ્ય′જકતાનુ` સમર્થન [ ૨૦૨
નથી ? એના જવાબ એ છે કે પદાની વ્યંજકતાના નિરૂપણુ વખતે અમે આ વાંધાના જવાબ આપેલે છે.
મા ઉદ્ઘોતમાં જ પહેલી કારિકાની વૃત્તિના છેવટના ભાગમાં જણાવેલું છે કે ૫૬ ભલે વાચક ન હોય પણ તે વ્યંજક તા હાઈ શકે છે. એટલે આ પ્રશ્નને નિય એક વાર થઈ ગયેલા છે, છતાં એ વાત દઢાવવા માટે અહી રીથી કહી છે.
ઉપરાંત, રસાદિ અવિશેષથી જ વ્યજિત થઈ શકે છે એમ માનીએ તાયે તે અવિશેષની પ્રતીતિ વ્યંજક શબ્દો વગર થઈ શકતી નથી, તેથી વ્યંજક તત્ત્વાને અલગ પાડીને તેમના અહી કાવ્યેા છે તેવા પરિચય કરાવવે એ ઉપયાગી છે જ. બીજા ગ્રંથમાં પણ વિશેષ શબ્દોની ચારુતા વિભાગ પાડીને દર્શાવેલી છે, તે પણ શબ્દો રસાદિના વ્યંજક છે, એમ માનીને જ દર્શાવેલી છે, એમ સમજવું જોઈએ.
અહી જે ઉલ્લેખ છે તે ભામહવિવરણમાં ઉદ્ભટે સફ, ચંદન વગેરે શબ્દો શૃંગારમાં સુંદર લાગે છે, પણ બીભત્સ રસમાં સુંદર લાગતા નથી એમ કહેલું છે તેને છે. એને અર્થ જ એ થયેા કે શબ્દો પણ રચના વ્યંજક હોય છે. અને આ વિભાગ રસને આધારે પાડેલા છે.
જયાં એવા શબ્દામાં એ (રસાદિષ્ય જકત્વ) અત્યારે પ્રતીત થતું ન હોય ત્યાં પણુ, બીજી બ્યંજક રચનામાં સમુદાયમાં વપરાયેલા એ શબ્દોમાં જે ચારુત્વ લેવામાં આવ્યું હતું, તે ચારુત્વ, સમુદાયથી છૂટા પડેલા હોવા છતાં, અભ્યાસને લીધે, એ શબ્દોમાં પ્રતીત થાય છે, એમ સમજવું જોઈએ.
જ્યાં શૃંગારનું નિરૂપણુ હેાય ત્યાં સત્, ચંદન વગેરે શબ્દો શૃંગારના વ્યંજક હાય છે એટલે એમાં ચારુવ ભાસે છે. પણ કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે રચના શૃંગાર્વ્યૂજક નથી હાતી તેમ છતાં શૃંગારપરક શબ્દોના ઉપયેામથી ચારુતા આવતી હોય છે. એવે સ્થાને ચાતા રસાભિવ્યંજનાને કારણે આવે છે એમ તે! કહી જ ન શકાય. એટલે ચાસ્તાનું કારણ કેાઈ ખીનું માનવું. જો એ, અને જ્યાં શૃંગારનું નિરૂપણુ હોય ત્યાં
રસ ૧૪