________________
૨૨૪ ] વિરોધો સાંગા સ્વાભાવિક અંગ બન્યાનું. ઉદાહરણ [ બન્યાલેક
અહી શાંત અને શૃંગાર નિર ંતરભાવે આવેલા છે, એટલું જ નહિ, એ તેનું આદ્ય મન પણ એક જ છે. એટલે આ વર્ષોંન રસવિરાધી ગણાવું જોઈ એ. પણ અહીં શાંત રસના વ્યભિચારી ભાવે! શૃંગાર રસના વ્યભિમારી ભાવાથી ખાઈ ગયા છે, એટલે કે ખાષિત થયા છે. જેમ કે પહેલે વિતર્ક બીન્ન ઔસુકયથી દબાઈ જાય છે અને ત્રીજો મતિ ચાયા સ્મરણથી દબાઈ જાય છે, વગેરે. એટલે અહી વિરાધી ગિાનું વર્ણન ખાધ્યભાવે થયું છે એટલે એ દોષરૂપ નથી.
અથવા એવું જ ખીજું ઉદાહરણ ‘કાદંબરી 'માં મહાશ્વેતા પ્રત્યેના પુડરીકના દૃઢ અનુરાગ શરૂ થઈ ગયા પછી બીઅે મુનિકુમાર તેને જે ઉપદેશ આપે છે, તેના વનમાં જેવા મળે છે.
ત્યાં પ્રસંગ એવે છે કે અચ્છેદ સરેાવર પાસે મુનિકુમાર પુંડરીક અને મહાશ્વેતાનું મિલન થાય છે અને પુંડરીક પેાતાના કાનમાંની સુગધિત મંજરી અને મહાશ્વેતા પેાતાના ગળામાંની એકાવિધ માળા એકબીજાને અપે છે અને ત્યારથી બંને વચ્ચે પરસ્પર પ્રેમ બંધાય છે. પુરીને પ્રેમમાં પડેલેા અને મહાશ્વેતાના વિરહથી પીડાતા જોઈને તેને સાથી કપિ જલ તેને વૈરાગ્યનેા ઉપદેશ આપે છે. આમ, શૃંગારના નિરૂપણમાં શાંત રને! પ્રવેશ થાય છે. સાંત એ શૃગારના વિરેાધી રસ છે; પ. અહીં શાંત ભાષ્યરૂપે આવેલે છે; કારણ, કપિંજલના વૈરાગ્યના ઉપદેશની પુંડરીક ઉપર કશી જ અસર થતી નથી, એટલે આખરે પ્રેમનેા જ વિજય થાય છૅ, અને શાંતના પરાજય થાય છે. આમ, ઢાંતનેા પરાજય થતાં પ્રેમની દૃઢતા જ વિશેષરૂપે પ્રગટ થાય છે, એટલે અહીં વિરે!ધી રસ, ત્રિક્ષિત રસના પરિપાષમાં મદદરૂપ થઈ પડે છે અને માટે એ દેષ નથી.
વિરાધી સાંગે સ્વાભાવિક અંગ બન્યાનું ઉદાહરણ
વિરોધી રસાંગે સ્વાભાવિક અંગ મની જતાં હોય તા ત્યાં દોષ નથી ગણાતા. જેમ કે
-
“ મેધરૂપી સપથી ઉત્પન્ન થયેલું વિષ વિરહિણીઓને ચક્કર, બેચેની, હૃદયનુ આળસ, જ્ઞાન અને ચેષ્ટાનેા અભાવ, મૂર્છા, અંધારાં, શરીરના થાક અને મરણુ ઉત્પન્ન કરે છે.”