________________
થયોત ૭–૨૭ ]
નિર’તરતાને વિરોધ કેમ ટાળવા ? [ ૨૪૫
''
આ લેાકમાં જે કામસુખ છે, અને જે દિવ્ય મહાન સુખ છે, તે ખંને તૃષ્ણાક્ષયથી થતા સુખના સેાળમા ભાગની પક્ષુ ખરાખર નથી.”
જો એ એટલે કે શાંતરસ સજનના અનુભવના વિષય ન બનતા હાય તા તેથી કાંઈ અસાધારણ મહાનુભાવાની વિશેષ ચિત્તવૃત્તિરૂપ એ શાંતરસનેા ઇન્કાર ન થઈ શકે. તેમ એના વીરમાં પણ સમાવેશ કરવા ચેાગ્ય નથી. કારણ, વીર તા અભિમાનમય હાય છે. અને આ શાંત રસમાં તે અહંકાર શમી ગયા હૈાય છે. આમ, એ બે વચ્ચે ભેદ હોવા છતાં, ને એકતા માનવામાં આવે, તે પછી વીર અને રૌદ્રને પશુ એક જ માનવા પડશે. દયાવીર વગેરની ચિત્તવૃત્તિ જો બધી રીતે અહંકારહિત હાય તે તેમને શાંત રસના પેટાભેદ તરીકે ગણી શકાય, નહિ તા, એટલે કે જો એ ચિત્તવૃત્તિ અહંકારમય હાય, તા અને વીરરસના પેટાલેદ ગણવામાં કાઈ વાંધા નથી. આમ, શાંત રસ છે જ. અને વિરોધી રસના સમાવેશ થયેલા હાય તાયે વચમાં અવિાધી રસનું નિરૂપણુ કર્યાં પછી એના સમાવેશ કરવામાં આવે તે વિરાધ રહેતા નથી, જેવું ઉપર આપેલા ‘નાગાનંદના દાખલામાં થયુ છે.
અહી. લાચનકારે શાંતરસનું પ્રતિપાદન વિગતે કરેલું છે, પણ તે અહીં ખાસ પ્રસ્તુત ન હેાઈ લલ્લું નથી. જિજ્ઞાસુએ ‘ અભિનવના રસવિચાર'માં તે જોઈ લેવું.
એને જ દઢાવવા માટે કહે છે કે
P
२७
એક વાકયમાં આવેલા હાય તાયે જે એની વચ્ચે કાઈ મીો ( ખ'નૈને અવિરાધી) રસ આવ્યે હાય તા એ વિરાધી રસના સમાવેશમાં વિરોધ રહેતા નથી.
વચમાં ખીો રસ આવવાથી એક પ્રખ’ધમાં રહેલા એ વિરોધી રસાના વિરોધ ટળી જાય છે, એમાં કાઈ ભ્રાંતિ નથી..