________________
૨૪૮ ] વરાધી એમાં પણ મૃગાયને સ્પર્શ
ધ્વન્યાલક
બીજા બધા રસા કરતાં વધુ સુકુમાર હોવાથી એ રસમાં જ કવિએ સાવધાન અને પ્રયત્નવાન રહેવું. એમાં જે તેણે બેધ્યાન રહી ભૂલ કરી તેા તે તરત સાચામાં અવજ્ઞાને પાત્ર ખની જાય છે. ચગારરસ બધા સસારીએના અચૂક અનુભવના વિષય ડાઈ તે બધા રસામાં કમનીય અને પ્રધાન છે. એમ હોવાથી - વિરાપી સેામાં પણ શૃંગારના સ્પશ
૩૦
અથવા, જેમને બાધ આપવાના છે તેમને ઉન્મુખ કરવા એટલે કે આકર્ષવા માટે કાવ્યને શૈાભાવવા `ગારના વિરોધી રસમાં પણ શૃંગારનાં અંગા કહેતાં વિભાવાદિના પશુ આવે તે તેમાં દોષ નથી.
શૃંગારના વિભાવાદિના, રંગારના વિરોધી રસ સાથેના ૫, ફક્ત ઉપર કહેલાં અવિરોધનાં લક્ષણા હાજર હોય તે જ દોષપાત્ર ગણાતા નથી એમ નથી, પણ જેમને ઉપદેશ આપવાના છે. તેમને આકર્ષવા માટે કાવ્યને શૈાભાવવા પણ એવા સ્પર્શ કરવામાં આવ્યે હોય તે તે દોષયુક્ત ગણા નથી, શૃંગારના વિભાવાદિથી આકર્ષાયેલા વિનયેા (ઉપદેશ આપવાયેાગ્ય પુરુષા) સદાચારના ઉપદેશ આનંદપૂર્વક સ્વીકારે છે. ( ભરત વગેરે ) મુનિએએ ઉપદેશ આપવાયેાગ્ય માત્રાના હિતાર્થે જ સદાચારના ઉપદેશરૂપ નાટક વગેરે ગાઠી કહેતાં મ`ડળીઓની અવતારણા કરી છે.
ઉપરાંત, શૃંગાર ભષા લેાકેાનું મન હરી લે એવા સુંદર હાવાને લીધે તેનાં અંગાના કાવ્યમાં સમાવેશ કરવાથી અલકારોની ઘેાલામાં વધારો થાય છે, એ રીતે પણ વિરાધી રસમાં શગારનાં અંગેાના સમાવેશ વિાષી નથી. તેથી
-
“ સ્ત્રીઓ મનારમ છે, એ સાચુ, ઐશ્વયનાં સાધના સુંદર હાય છે, એ સાચું, પરંતુ જીવન જ મમત્ત સીના કટાક્ષ જેવું અત્યંત અસ્થિર છે.”