________________
૧૭૨] ગુણાના આય
[ ધ્વન્યાલાક
આવા દાખલામાં કેવી રીતે
અહીં નિયસાગરના પાઠ અનુસાર ઔચિત્ય સચવાતુ નથી' એવે! અ થાય, અને શ્રીકૃષ્ણમૂર્તિએ એ અ સ્વીકારેલા છે.
<
આ ભામ લેાચનકાર એ રીતે સમજાવે છે કે કાલિદાસે દેવીના સભાગનું વર્ણન એવી તેા કુશળતાથી કર્યુ છે કે સહદયાનું હ્રદય તેમાં જ સીન થઈ જાય છે અને આગળ પાછળના વિચાર કરવાના તેને અવસર જ ગળતે। નથી. આ કાના જેવું છે, તે કે કેાઈ. સાચે જ પરાક્રમી પુરુષ ખાટા પક્ષ લઈને યુદ્ધે ચડયો હૈાય તેણે તેના યુદ્ધ-કૌશલ્યથી મુગ્ધ થઈ તે પ્રેક્ષકા એકવાર તેા તેને શાબાશી આપે છે. આગળ પાછળના વિચાર કરે તે તે શાબાશી ન જ આપે.
અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે એ વાત અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે. દા. ત., કાઈ શક્તિ વગરના કવિ આવા દેવાને વિશે શૃંગારનુ વર્ણન કરે તે તે સ્પષ્ટ રીતે દોષરૂપે નજરે ચડે.
(
અહી એવા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે જો ચઃ રાય વિત॰' વગેરે àાકમાં શું અચારુત્વ છે ? એના જવાખમાં ગ્રંથકાર કહે છે કે એમાં અચારુવ પ્રતીત થતુ ં નથી, છતાં આપણે તેને આરોપ કરીએ છીએ.
આ ભાગ સમજવા માટે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે અહીં જે પક્ષ રજૂ થયા છે તે ગુણુ અને સધટનાને એક માને છે. અને તેથી જેમ ગુણુને વિષય નિયત છે તેમ સ ંધટના અને ગુણુ એક જ હાવાથી સઘટનાને વિષય પણ નિયત છે એમ માને છે. હવે એ માન્યતા મુજબ રૌદ્રાદિ સેામાં જેમ આજોગુણ હોવા જ જોઈએ, તેમ દી સમાસવાળી રચના પણ ઢાવી જ જોઇ એ. એ નિયમ યો ચઃ શમ્ર વિત્તિ એ શ્લાકમાં સચવાતા નથી. એટલે અહી દેય છે એમ કહેવું જ પડે. પણ ખરું જોતાં, અહી આપણને કોઈ પણ પ્રકારની અચારુતાની પ્રતીતિ થતી નથી. તેમ છતાં, પેલા સિદ્ધાંતને સાચવવા હાય તેા, અહીં અચારુતા પ્રતીત ન થતી હાવા છતાં, તેનું આરાપણુ કરવું જ પડે. આ કંઈ વાજખી નથી. એટલે વૃત્તિમાં કહે છે કે—
ર