________________
વ્હલોત ૩–૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ ] ઐતિહાસિક અને કૅલ્પિત વસ્તુ [ ૧૯૧
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે ઇતિહાસને અનુસરવા જતાં જો પ્રધાન રસની વિશ્રાંતિ થવાની આશકા જાગી હોય, ખરેખર વિશ્રાંત ન યે। હાય, તે તેનુ ક્રૂરી અનુસંધાન ફરવું. મતલખ કે ઇતિહાસને અનુચરવા જતાં જો ક્રેઈ વાર મુખ્ય રસને લાંબા વખત સુધી છેડી દેવા પડે તે વચમાં વચમાં તેનું અનુસ ંધાન કરતા રહેવુ, જેથી તે બિલકુલ ઝલ ન થઈ જાય. તાપસવત્સરાજ' નાટકમાં કથા એવી છે કે તેમાં મુખ્ય રસના તાંતણા વારેવારે તૂટી જાય છે, તેમ છતાં કવિએ પ્રત્યેક અંકમાં તેનું અનુસંધાન કાઈ ને કાઈ રીતે જાળવેલુ છે, અને તેથી તે વાચકોની દૃષ્ટિથી છેક ઍઝલ રહેતેા નથી,
.
૫. નાટક વગેરે પ્રમધ વિશેષ રસાભિવ્યજક મની શકે એ માટે બીજી એક (પાંચમી અને છેલ્લી) શરત એ સમજવી કે શક્તિ હોવા છતાં અલકારાની ચૈાજના રસને અનુરૂપ થાય એ રીતે કરવી, ઘણી વાર શક્તિશાળી કવિ પણ અલકાર ચેાજતી વખતે કેવળ તેમાં જ લીન થઈ જાય છે, અને રસની દૃષ્ટિ રાખ્યા વગર જ પ્રખંધની રચના કરવા મઢી જાય છે. તેને ઉપદેશ આપવા માટે આ લખ્યુ છે. બધેામાં કેવળ અલંકાર ચેાજનામાં જ ખાનદ લેવાવાળા અને રસની ઉપેક્ષા કરનારા કવિએ પણ વામાં આવે છે.
અહી' સુધી વ્યંજકોના પરિચય કરાવવામાં આવ્યે છે. સૌથી પહેલાં અવિવક્ષિતવાચ્ય ધ્વનિના વ્યંજકા દર્શાવ્યા, પછી વિવક્ષિતાન્યપરવાગ્ય સલક્ષ્યક્રમ ધ્વનિના વ્યંજકા દર્શાવ્યા, અને છેવટે અસ લક્ષ્યક્રમવ્યંગ્ય રસાદિ ધ્વનિના, વર્ષો થી માંડીને પ્રબંધ સુધીના વ્યંજકા દર્શાવ્યા. હવે ૧૫મી કારિકામાં એમ કહ્યું છે કે કેટલાક પ્રબંધમાં સ લક્ષ્યક્રમ વ્યંગ્ય નામના ધ્વનિતા પ્રભેદ પણ પ્રગટ થતા હોય છે. એ ચાલુ પ્રકરણમાં ખેસતું થતું નથી. કારણ, અત્યારે વાત અસ લક્ષ્યક્રમન્ય ગ્યના વ્યંજÈાની ચાલે છે, અને ૧૬મી કારિકામાં પણ એ જ વાત આગળ ચલાવવામાં આવી છે, એટલે વચમાં સક્ષ્યક્રન વ્યંગ્યની વાત અપ્રસ્તુત લાગે છે, તેથી ગ્રંથની સ`ગતિ સાચવવા માટે લોચનકાર એ કારિકાના અથ કેટલાક શબ્દો અધ્યાહાર માનીને કરે છે, અને એમ કરવાથી એ કારિકા પણ અસલક્ષ્યક્રમન્યગ્યના વ્યંજક જ વાત કરે છે, એમ સમજાય છે. બધાં જ શાસ્ત્રોમાં ટીકાકારા આવી છૂટ શ્વેતા જોવામાં આવે છે.