________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુલુના આશ્રય [ ૧૭૧
હવે આગળ કહે -
બીજો પક્ષ એવા છે કે ગુપ્ત સ ધટનારૂપ જ છે, એટલે કે ગુણ્ણા અને સ`ઘટના એક જ છે. અને જે એમ કહેવામાં આવ્યું હતું કે ‘ એમ માનશે તેા સ’ઘટનાની પેઠે ગુણાના વિષય પણ નિયત નહિ રહે', તેનેા ખુલાસા એ છે કે જે કાવ્યમાં વિષયની ખાખતમાં આવા વ્યભિચાર લેવામાં આવે ત્યાં તેને દોષ જ માનવા.
મતલબ કે જ્યાં શૃંગારમાં મનવતનયનનન॰ જેવા દાખલામાં દી સમાસવાળી સ’ધટના અને રૌદ્રમાં ચો ચ: શસ્ત્ર વિતિ જેવા ક્ષ્ાકમાં સમાસ વગરની સંધટના જોવામાં આવે ત્યાં એ દ્વેષ છે એમ જ માનવું. તે। પછી પ્રશ્ન એ ઊભા થાય છે કે.
એવે સ્થાને સહૃદયાને અચારુતા કેમ નથી લાગતી ? તે એના જવાબ એ છે કે એ દોષ કવિની શક્તિથી ઢંકાઈ ગયે હાય છે માટે. દોષ એ પ્રકારના હાય છે. એક કવિની અવ્યુત્પત્તિથી ઉત્પન્ન થયેલે અને બીજે કવિની અશક્તિથી ઉત્પન્ન થયેલે. એમાં અવ્યુત્પત્તિને લીધે થયેલા દોષ, શક્તિ કહેતાં પ્રતિભાથી ઢંકાઈ જવાને લીધે, કેાઈ વાર ધ્યાનમાં નથી આવતા. પણ જે દોષ અશક્તિને કારણે થયા હાય છે તે ઝટ નજરે ચડે છે. આ વિશે પરિકર Àાક એવા છે કે
''
કવિના અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે, પણ જે દેષ અશક્તિકૃત હેાય છે તે ઝટ નજરે ચઢે છે.” દા. ત., મહાકવિએએ પણ ઉત્તમ દેવતાએની ખાખતમાં સુદ્ધાં પ્રસિદ્ધ એટલે કે પર પરાગત રીતે સભાગ ચગારનું વન કરેલું છે, પણ તેમાંનું' અનૌચિત્ય શક્તિને કારણે ઢંકાઈ જવાથી ત્યાં ગ્રામ્યતા દોષના અનુભવ થતા નથી. જેમ કે, ‘કુમાર સભવ 'માં દેવીના સભાગના વર્ણનમાં.
આવા દાખલામાં ઔચિત્ય કેવી રીતે જળવાય તે હવે પછી દર્શાવવામાં આવેલુ છે.