________________
ધોત ૨-૨ ]
અર્થા તરસ કૃમિતવાચનાં ઉદાહરણ [ ૬૧
એથી ઊલટુ, લક્ષણ લક્ષણામાં મુખ્યા બિલકુલ છેાડી દેવા પડે છે. · ગંગા પર ઝૂ ંપડુ’ એમાં ગંગાના મુખ્ય અર્થ જલપ્રવાહ થાય અને તે પર ઝૂંપડું સ ંભવે નહિ એટલે એ અર્થ બાધિત થતાં નિકટતાના સંબંધને જોરે ‘ગંગાતટ ’ એવા ખીજો અર્થ લેવામાં આવે છે. આમ, અહીં મૂળ અર્થ જે ‘ જલપ્રવાહ' તેને બિલકુલ ત્યાગ કરવા પડે છે. એટલે એને જહસ્ત્વાર્યા ( પેાતાનેા અર્થ છેાડી દેનારી) પણ કહે છે.
અહી' બતાવેલા અર્થાતરસંક્રમિતવાસ્થ્યના મૂળમાં અજહસ્વાર્થી અથવા ઉપાદાન લક્ષણા રહેલી છે અને અત્યંતતિરસ્કૃતવાસ્થ્યના મૂળમાં જહસ્ત્રાર્યાં. અથવા લક્ષણુ લક્ષણા રહેલી છે, તે હવે આવતાં ઉદાહરણા ઉપરથી સ્પષ્ટ થશે.
અર્થા તરસ કૅમિતવાસ્થ્યનાં ઉદાહરણ
૧. અર્થાંતરસંક્રમિતવાસ્થ્યનું ઉદાહરણ
-
“ સ્નિગ્ધ અને શ્યામલ મેદ્યાની કાંતિથી આકાશ લીપાઈ થયુ છે, ઉત્સાહભરી બગલી ચક્કર લગાવતી ઊડી રહી છે, પવનમાં શીકર ભળેલી છે, મેઘના મિત્ર મયૂરા આનંદ-કેકા કરી રહ્યા છે; ભલે આમ થતુ. હું તેા કઠોર હૃદયના રામ છું. બધુ સહી લઉં છું. પશુ સીતાનું શું થશે? અરેરે! દેવી, ધીરજ રાખ.
*
,,,
અહીં ‘રામ' શબ્દમાં અર્થાતરસ ક્રમિતવાચ્ય ધ્વનિ રહેલા છે.
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે આકાશને ચારેકારથી વાદળાંએ ઘેરી લીધું છે. પાણીથી ભરેલાં હોવાને લીધે એમની સ્નિગ્ધ એટલે કે સ-રસ અને દ્રવિડ નિતાએના જેવી શ્યામલ એટલે કે શ્યામ વર્ણીની કાંતિથી કહેતાં ચમકથી આકાશ છવાઈ ગયું છે. આ બગલીના ગર્ભાધાનને સમય છે એટલે બગલીએ ઉત્સાહમાં આવીને વાદળામાં ચક્કર લગાવી રહી છે; આ ઉદ્દીપન વિભાવાને કારણે આકાશ તરફ જોવું મુશ્કેલ બની ગયું છે; દિશા તરફ જોવા જાઉં છું તેા જલશીકરથી ભર્યાં પવન વાય છે; અહીં પવન' શબ્દ બહુવચનમાં વાપર્યાં છે એ એમ સૂચવે છે કે પવન ગમે તેમ અનેક દિશામાંથી વાય છે. તેા પછી કોઇ ગુફામાં જઈ તે એસ,
.