________________
ઉદ્યોત ૭–૪ ]
પાંશપ્રકાશ્ય અસ‘લક્ષ્યક્રમધ્વનિ [ ૧૫૯
.
ખેલે છે. લેાચનકાર એને સમજાતાં કહે છે કે વાસવદત્તા બળી મર્યાનું સાંભળી વત્સરાજના શાક એકદમ જાગી ઊઠે છે અને તેનું હૃદય શાકથી ભરાઈ જાય છે, અને વિલાપ કરતાં કરતાં તે આ શબ્દ ખેલે છે. આ શોક પ્રિયજનના વિનાશથી ઉત્પન્ન થયા છે, એટલે એ પ્રિય જનના ભ્રક્ષેપ, કટાક્ષ વગેરે પહેલાં રતિના વિભાવ બનતા હતા તે જ હવે પ્રિયજન બિલકુલ નષ્ટ થઈ જતાં યાદ આવે છે અને કરુણરસનું ઉદ્દીપન કરે છે. • તે લેામને ’માંતે તે ' શબ્દ એ લેાચનાના પેાતે અનુભવી શકાય પણ વર્ણવી ન શકાય એવા અનન્ત ગુણાનું સ્મરણ થયું એવુ' સૂચવી રસનું અસાધારણ નિમિત્ત બની ગયા છે. ‘ ધ્રૂજતી ' એ વિશેષણુ વાસવત્તાના ભયના અનુભાવને સૂચવે છે. હું એ ભયનું નિવારણ ન કરી શકયો એવું ભાન ઉદયનના શાકાવેગનેા ઉદ્દીપન વિભાવ બને છે. ‘ તે આંખા ’માં • તે ’તે। અર્થ એવા છે કે જે આંખેામાં વિશ્વાસ સદા પાચોપાથયાં રહેતા હતેા તે આંખા પણુ અસહાય બનીને વ્યાકુળ થઈ ગઈ અને ગમે તેમ ચારે દિશામાં ફરવા લાગી, ગમે તેમ ચારે દિશામાં' એટલા માટે કે ‘કાશ્ મને બચાવશે ? ’ ‘ આ પુત્ર કયાં છે?' એવા ભાવ એમાં રહેલે છે. અને આંખેાની એવી દશા શાકનું સારી પેઠે ઉદ્દીપન કરે છે. અગ્નિને ‘ ક્રૂર ’ કહ્યો છે તે એમ સૂચવવા કે એને તે સ્વમાવ જ ક્રૂર છે. એમાં શું થઈ શકે? પણ એ પણ એને બાળી તેા ન જ શકત. પણ ધુમાડાથી એ આંધળા થઈ ગયેા હતેા. એ એને જોવા જ પામ્યા ન હોતા. જો એ વાસવદત્તાનું સૌંદર્યાં જોવા પામ્યા હોત તે એ આવું અનુચિત કાર્યો કરે એવે સંભવ જ ન હેાતેા. આમ, અહીં વાસવદત્તાના સૌનુ સ્મરણ શાકવેશનેા પ્રખળ ઉદ્દીપન વિભાવ બની જાય છે. અને એ બધું તે’ શબ્દની ઉપસ્થિતિને કારણે આપણને સમજાય છે.
પોંશપ્રકાશ્ય અસ લક્ષ્ય મધ્વનિ
પદાશ એટલે કે પદના એક ભાગ દ્વારા અસલક્ષ્યક્રમ ધ્વનિ વ્યજિત થતા હાય એવું ઉદાહરણ
-
“ગુરુજના પાસે હાવાને કારણે લજજાથી માથું નમાવીને કુચકલશેાને 'પાવનારા દુઃખાવેગને અંદર જ રોકી રાખી, આંસુ સારતાં સારતાં ચકિત હરિણીના જેવા આકર્ષક નેત્રત્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ક્કા તેનાથી તેણે મને ‘ ઊભા રહેા ’ – જશેા નહિ – એમ નહાતું કહ્યું ?”