________________
હર ] અલકારયેાજનાની ૭ શતા
[ ધ્વન્યાલાક
'
'
કારિકામાં અગી તરીકે ન કરવી' એમ કહ્યુ છે તેના અથ એ છે કે · પ્રધાનપણે ’ ન કરવી, એટલે કે એને જ પ્રધાન ન બનાવી દેવો. કૈાઈ વાર રસાદિના અભિન્યજન માટે ચેાજાયેલા હોવા છતાં અલંકાર અ’ગીરૂપે ચેાજવા ઇચ્છયું હાય એમ લાગે છે. જેમકે
“ ( વિષ્ણુએ ) ચક્રના પ્રહારરૂપી અમેાઘ આદેશ દ્વારા, રાહુની પત્નીએના સુરતાવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરના અને જેમાં ચુખન માત્ર જ અવશેષ રહ્યું છે એવો અનાવી દીધેા.’’
અહીં રસાદિની અભિવ્યજના માટે યાજાયેલા પર્યાયાક્ત અલંકાર જ પ્રધાનપણે વિવક્ષિત છે.
વિષ્ણુએ રાહુનું માથું ઉડાવી દીધુ' એમ કહેવાને બદલે તેની પત્નીના રતેાત્સવને માત્ર ચુંબન પૂરતા મર્યાદિત બનાવી દીધા એમ કહ્યું છે માટે અહી` પર્યાયેાક્ત અલંકાર છે.
આને સમજાવતાં લેચનકાર કહે છે કે પ્રધાન વક્તવ્ય વિષ્ણુના પ્રતાપને અતિશય છે. પણ તે અહીં ચારુત્વનું કારણ બનતેા નથી. ચાવનું કારણ પર્યાયેાક્ત અલંકાર છે. આમ, મુખ્ય અનું પાષણ કરવા આવેલા અલંકાર અહીં મુખ્ય હાય એમ લાગે છે.
અગરૂપે વિવક્ષિત અલંકારને પણ કવિ ચેાગ્ય અવસરે ૨ાજે છે, અાગ્ય અવસરે ચેાજતા નથી. ચાગ્ય અવસરે ચૈાન્યા હોય એવું ઉદાહરણ
उद्दामोत्कलिकां विपांडुररुचं प्रारब्धजुभां क्षणादायासं श्वसनोद्गमैरविरलै गतन्वतीमात्मनः । अद्योद्यानलतामिमां समदनां नारीमिवान्यां धुवं पश्यन्कोपविपाटलघुतिमुखं देव्याः करिष्याम्यहम् ॥
'
અહી. પ્રસંગ એવેા છે કે ‘રત્નાવલી' નાટકમાં રાજા ઉડ્ડયને અને રાણી વાસવદત્તાએ પેાતપેાતાની લતાને દાઉદ પ્રયાગ દ્વારા અકાલકુસુમિત કરવાના પ્રયત્ન કર્યાં હતેા, તેમાં રાજાની લતાને ફૂલે આવ્યાં અને રાણીની