________________
[ વન્યાલક
૧૨ર ] અર્થશક્તિમૂલ અલંકાર ધ્વનિ અર્થાશક્તિમૂલ અલંકાર ધ્વનિ
૨૫.
જ્યાં અર્થ શક્તિથી બીજે અલંકાર પણ વ્યંજનાથી સમજાતે હોય, તે સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપ અર્થ શક્તિમૂલ વનિને બીજો પ્રકાર ગણાય છે. વૃત્તિમાં સમજાવે છે કે –
જ્યાં વાચ્ય અલંકારથી જુદો બીને અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપે પ્રતીત થતા હોય તે સંહાસ્યક્રમવ્યંગ્યરૂપ અર્થશક્તિમૂલ દવનિને બીજે એટલે કે અલંકારથી અલંકાર વ્યંજિત થાય એ પ્રકાર છે.
એક અહંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થાય એવું તે બહુ ડા દાખલામાં બને, એવું કોઈ કહે એમ માનીને
રૂપક વગેરે અલંકારે જે વાચ્ય છે તે બધા જ વ્યંગ્ય પણ હોઈ શકે છે, એવું ઘણા દાખલાઓમાં બતાવવામાં આવેલું છે.
રૂપક વગેરે જે અલંકારો સામાન્ય રીતે વાગ્યરૂપે જોવામાં આવે છે, તે અલંકારો પણ બીજે વ્યંગ્યરૂપે પ્રતીત થતા હોય છે, એવું ઘણા દાખલાઓમાં ભટ્ટ ઉદુભટ વગેરેએ બતાવેલું છે. જેમ કે સંદેહાદિ અલંકારોમાં રૂપક, ઉપમા, અતિશયેક્તિ વગેરે અલંકારો વ્યંગ્ય હોય છે એવું બતાવેલું છે; તેથી એક અલંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થઈ શકે છે એમ પ્રતિપાદન કરવામાં કઈ મુશ્કેલી નથી.
લેચનકારે એક ઉદાહરણથી આ સ્પષ્ટ કરેલું છે. ઉદ્ભટે સસંદેહાલંકારની વ્યાખ્યા એવા આપેલી છે કે “ જ્યાં પ્રશંસા કરવા માટે ઉપમાન