________________
ઉદ્યોત ૨–૨૭ ]
વ્યંગ્યાલ કાર પ્રધાન હોય ત્યાં જ ર્વાન [ ૧૨૩
''
""
સાથે ઉપમેયને અભેદ અને ભેદ પણ કહ્યો હોવાને લીધે તે વચન સ ંદેહવાળું બની જાય, ત્યાં સસંદેહ અલંકાર કહેવાય. જેમકે, “ આ તે એને હાથ છે કે પવનથી હાલતાં પત્રરૂપી આંગળીઓવાળા પલ્લવ. આમાં વાચ્ય અલંકાર સસ ંદેહ છે અને ઉપમા અને રૂપક વ્યંગ્ય છે. અતિશયેાક્તિ અલંકાર તે ધણા ખરા અલકારામાં વ્યંગ્યરૂપે રહેલા હાય છે.
અહીં લેાચનકારે એક ખુલાસા એ કર્યાં છે કે અહીં એક અલંકારમાંથી ખીને અલંકાર જ્યંજિત થવાની વાત કરી છે, એટલે કદાચ કાઈ ને એમ લાગે કે વસ્તુમાંથી અલંકાર વ્યંજિત નહિ થઈ શકતા હોય. પશુ આ પ્રકરણ એ પ્રતિપાદન કરવા માટે છે કે જેમ વસ્તુ વ્યંગ્ય હોઈ શકે છે તેમ અલકાર પણ વ્યંગ્ય હેાઈ શકે છે. અહીં એ વાત અલંકારમાંથી બીજે અલકારી વ્યંજિત થઈ શકે છે એમ કહીને કહી છે, તેનેા આય એ છે કે જે અલંકારમાંથી બીજો અલંકાર વ્યજિત થઈ શકતા હાય તા વસ્તુમાંથી અલ કાર બ્યજિત થવામાં શા વાંધા હોઈ શકે? અને આ ઉલ્લોતની ર૯મી કારિકામાં સ્પષ્ટ કહ્યું પણ છે કે કૈાઈવાર અલંકાર વસ્તુ— માત્રથી તે। કોઈવાર અલ કારથી પ્રધાનરૂપે વ્યક્ત થાય છે.
અહી કાઈ એવા પ્રમ કરે કે ઉદ્ભટ વગેરેએ પણ અલંકાર વ્યંગ્ય હોય છે એવું સ્વીકારેલું છે તે હવે તમે શા માટે પિષ્ટપેષણ કરો છે ?. તેના જવાબમાં હવે ગ્રંથકાર કહે છે કે
વ્ય ચાલુકાર પ્રધાન હોય ત્યાં જ નિ
તેમ છતાં મારે એટલુ તા કહેવું જોઈએ કે
२७
જ્યાં ખીજા અલ'કારની પ્રતીતિ થતી હૈાય છતાં વાચ્યાલ કાર એ વ્યંગ્ય અલંકારનેા પ્રધાનપણે એ ધ ન કરાવતા હાય ત્યાં એ ધ્વનિના દાખલા છે એમ ન માની શકાય.
અને વૃત્તિમાં સમજાવે છે કે
વામ્યાલ કારમાં ખીને અલંકાર અનુરણુરૂપે એટલે કે સ’લક્ષ્યક્રમન્ય ગરૂપે પ્રતીત થતા હાય તાયે જ્યાં વાચ્યાલ કારની: ચારુતા ન્ય‘ગ્યાલંકારના પ્રતિપાદનમાં કારણરૂપ ન ખનતી હોય