________________
૧૦૦ ] શલેષાલંકાર અને શદશક્તિમૂલ ઇવનિને ભેદ [ધ્વન્યાલક હેય છે, એવું અમારું કહેવું છે. જે શદશક્તિથી બે વસ્તુ પ્રગટ થતી હોય તો ત્યાં લેષ કહેવાય.
એનો અર્થ એ થયો કે જ્યાં શબ્દશક્તિથી બે વસ્તુને જ બેધ થતો હોય ત્યાં કલેષ અને જ્યાં વાચાર્ય ઉપરાંત જે બીજા અર્થનો બોધ થાય તે અલંકારરૂપ હોય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ છે એમ માનવું. આ રીતે કલેષનું ક્ષેત્ર હેરાઈ જતું નથી. હવે એનું ઉદાહરણ આપે છે –
જેમ કે – येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुराखीकृतो, यश्चोवृत्तभुजंगहारवलयो, गंगां च यो धारयन् ।
: રિામરિછ હર તિ તુલ્ય ૪ તમામ पायात्स स्वयमंधकक्षय करस्त्वां सर्वदोमाधवः ।।
આ લોકમાં વપરાયેલાં મિલષ્ટ વિશેષણોને કારણે શબ્દશક્તિથી બે અર્થે નીકળે છે: ૧. વિષ્ણુને લગતો અને ૨. મહાદેવને લગતો. વિષ્ણુને લગતે અર્થ –
અજન્મા એવા જે વિષ્ણુએ બાળપણમાં શકટને અથવા શકટાસુરને નાશ કર્યો હતો, પુરાણ કાળમાં અમૃતહરણ સમયે બળવાન રાક્ષસોને અથવા બલિ રાજાને જીતનાર શરીરને સ્ત્રીના રૂપમાં પલટી નાખ્યું હતું, ઉદ્ધત કાલિય નાગનો અથવા અઘાસુરને વધ કર્યો હતો, શબ્દબ્રહ્મરૂપ હેઈ જેનું શબ્દમાં તાદામ્ય થઈ જાય છે, જેમણે ગોવર્ધન પર્વતનું અને વરાહાવતારમાં પૃથ્વીનું ધારણ કર્યું હતું, શશિને મથનાર રાહુને શિરછેદ કરવાને લીધે દેવે જેમની “શશિમચ્છરેલર કહીને પ્રશંસા કરે છે, જેમણે દ્વારકામાં અંધકે અર્થાત્ યાદ માટે નિવાસસ્થાન બનાવ્યું હતું અથવા મૌસલપર્વમાં યાદવને નાશ કરાવ્યું હતું, અને જેએ બધી કામનાઓ પૂર્ણ કરે છે, તે માધવ તમારું રક્ષણ કરે.”
મહાદેવને લગતે અર્થ -